________________
ઈડરના પહાડ ઉપર
૨૪૭
*સત્તરિ પ્રમાણિ, ટુલ્સાહ વંતુળો .. માળુસત્ત, કુટું, સદા, સંગાિ વ”િ
–ત્રીજું અધ્યયન ઉત્તરાધ્યયન સૂત્ર પછી શ્રી દેવકરણજી મુનિને કહ્યું કે તમે આ ગાથા બેલે જઈએ. તેથી શ્રી દેવકરણજીએ બેત્રણ વાર પ્રયત્ન કરવા છતાં તેવું આવડ્યું નહીં. પછી મને કહેવાથી હું છે, પરંતુ મને પણ આવડ્યું નહીં એટલે પિતે બોલ્યા કે ઠીક છે. લીમડીવાળા સાધુએ બોલે છે તે કરતાં ઠીક બેલાય છે. પછી સર્વને કહ્યું: “તમે બધા પદ્માસન વાળી બેસી જાઓ અને જિનમુદ્રાવત બની આ દ્રવ્યસંગ્રહની ગાથાઓ સાંભળી, તેને અર્થ ઉપયોગમાં લે. એ આજ્ઞા થવાથી અમે બધા આસન વાળી બેસી ગયા. પિતે અપૂર્વ ધ્વનિથી ગાથાને ઉચ્ચાર કરે તેના પડઘાથી પહાડ ગાજી ઊઠતે. ગાથા બેલી રહ્યા પછી તેને અર્થ કરતા અને સારરૂપ પરમાર્થ પણ કહેતા. એમ આખ “દ્રવ્યસંગ્રહ' ગ્રંથ પરિપૂર્ણ સંભળાવ્યો, ત્યાં સુધી અમે તે જ આસને અચળપણે રહ્યા. પરમ ગુરુએ સમજાવેલે અપૂર્વ પરમાર્થ સૌ સૌને પશમ (સમજ) પ્રમાણે અને પિતા પોતાની દશા અનુસાર સમજાયે.
+ ચારે અંગેય દુષ્માણ્ય, જીને જગમાં બહુ;
મનુષ્યત્વ, શ્રુતિ, શ્રદ્ધા, સંયમે વીર્ય જાગવું. અર્થ : આ સંસારમાં પ્રાણીને ધર્મનાં ચાર પ્રધાન અંગે, કારણે દુર્લભ છે. તે ચાર આ પ્રમાણે – ૧. માનવપણું, ૨. ધર્મનું શ્રવણ [મૃતિ , ૩. શ્રદ્ધા (સમ્યફદર્શન) અને ૪. સંયમ (સર્વ ભાવથી વિરામ પામવા રૂ૫)માં વીર્ય ફેરવવું. આ ચાર અંગે ઉત્તરોત્તર અતિ દુર્લભ કારણે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org