________________
૧૪
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
જાતિસ્મરણજ્ઞાન શ્રીમને સાત વર્ષે પ્રાપ્ત થયું અને વૈરાગ્ય વધવા લાગ્યા. તે “અપૂર્વ અનુસાર’ આવ્યું એમ સં. ૧૯૫૩માં લખેલા નીચેના કાવ્યમાં પિતે જણાવે છે : ધન્ય રે દિવસ આ અહે! જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઉલસી, મો ઉદય કર્મને ગર્વ રે.
ધન્ય. ૧ ઓગણીસ ને એકત્રીસે, આ અપૂર્વ અનુસાર રે; એગણુસસે ને બેતાળીસે, અદ્ભુત વૈરાગ્ય ધાર રે.
ધન્ય૦ ૨ વળી એ જ અભિપ્રાયનું એક કાવ્ય સં. ૧૯૪પમાં લખેલું તેમાં પિતે જણાવે છે:
“સુખકી સહેલી હૈ, અકેલી ઉદાસીનતા”
અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. લઘુ વયથી અદ્ભુત થયે, તત્વજ્ઞાનને બેધ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં ધ? ૧ જે સંસ્કાર થવે ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયે, ભવ શંકા શી ત્યાંય? ર જેમ જેમ મતિ અહ૫તા, અને મેહ ઉદ્યોત તેમ તેમ ભવ શંકના, અપાત્ર અંતર તા. ૩ કરી કહ૫ના દઢ કરે, નાના નાસ્તિ વિચાર; પણ અસ્તિ તે સૂચવે, એ જ ખરે નિર્ધાર. ૪
સં. ૧૯૪૯ કાર્તિક વદ ૧૨ના એક પત્રમાં પિતે જણાવે છે – “પુનર્જન્મ છે–જરૂર છે. એ માટે “હું” અનુભવથી હા કહેવામાં અચળ છું. એ વાક્ય પૂર્વભવના કેઈ જેગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેને, પુનર્જન્માદિ ભાવ કર્યા છે, તે પદાર્થને કોઈ પ્રકારે જાણીને તે વાકય લખાયું છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org