________________
૨૨૬
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા શ્રીમદ્જીની તપાસ રાખતા રહેજે. શ્રીમદ્ વનમાં એકલા દૂર ફરવા ગયેલા તે સાડા દશ વાગ્યે રાત્રે આવ્યા. મેંતીલાલ ઓસરીમાં હીંચકે હતે તેના ઉપર પિતાને માટે રખાવેલું ગાદલું પાથર્યું હતું તે જોઈ શ્રીમદે કહ્યું: “ગાદલું ક્યાંથી
લાવ્યા?”
મેતીલાલે કહ્યું: “મારે માટે રખાવ્યું હતું તે પાથર્યું છે.” શ્રીમદે કહ્યું: “તમે તે ગાદલું લઈ લે.”
મેતીલાલે ઘણે આગ્રહ કર્યો એટલે રહેવા દીધું. થોડી વાર પછી મોતીલાલ તપાસ કરવા આવ્યા ત્યારે ગાદલું નીચે પડેલું; અને મચ્છર ઘણાં લાગ્યાં. તેથી એક ધેતિયું શ્રીમદ્ ઉપર ઓરાઠી પાછા તે અંદર જઈ સૂઈ ગયા. વળી ફરી રાત્રે તપાસ કરવા મેતીલાલ આવ્યા ત્યારે ધોતિયું એાઢેલું નીચે પડેલું. અને શ્રીમદ્ ગાથાઓ બેલ્યા કરતા હતા. તેથી ફરી એરાઢી તે સૂઈ ગયા. આમ શરીરની દરકાર કર્યા વિના ધર્મધ્યાનમાં રાતે પણ શ્રીમદ્ લીન રહેતા. બીજે દિવસે જંગલમાં સવારે ફરવા ગયા હતા તે બે કલાકે આવ્યા. શ્રીમને માટે એક શેતરંજી પાથરી મેડે બેસારી પાસે પુસ્તક મૂકી મોતીલાલ નીચે આવ્યા. એટલામાં એક પટેલ ગામમાંથી આવ્યા. તેમણે અંબાલાલ શેઠ ક્યાં ગયા એમ પૂછ્યું. એટલે મેતીલાલે “આજ્ઞા સિવાય ન કહી શકાય એમ કહી મેડે જઈ પટેલ સંબંધી વાત શ્રીમદ્ને જણાવી. શ્રીમદે કહ્યું : પટેલને એમ કહો કે ખાવાપીવાની કંઈ અડચણ નથી.
મેતીલાલે આવીને પટેલને તે પ્રમાણે કહ્યું એટલે પટેલ પાછા ચાલ્યા ગયા, પણ મેતીલાલને વિચાર થયે કે ખાવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org