SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ત્રાત્મસિદ્ધિશાસ્ર ૨૦૫ શિષ્ય : કર્મરહિત કોઈ ગતિમાં જી હાય તે સમજાતું નથી; તે કોઈ સ્થળ એવું છે કે જ્યાં જીવને કોઈ કર્મના સંગ નહાય? સદ્ગુરુ : દેહાદિ સંયેગાના ક્ી કદી પ્રાપ્ત ન થાય નેવે વિયેાગ થાય છે; અને તે સિદ્ધસ્વરૂપ મેક્ષપદ શાશ્વત પદ્મ છે એટલે ત્યાંથી કદી ફરી જન્મમરણુરૂપ સંસારમાં આવવું પડતું નથી; ત્યાં આત્માનું અનંત સુખ ભાગવાય છે; એવું મેક્ષપદ સિદ્ધ થયું. (૬) પાંચે સ્થાનકના વિચાર કરતાં તે પાંચે પદ્મના નિશ્ચય થયે એટલે શિષ્યની મુમુક્ષુતા તીવ્ર થઇ અને મેાક્ષના ઉપાય ન હેાય તે અત્યાર સુધી જાણેલું શા કામનું છે એમ વિચારી અવિધ ઉપાયમાં શંકા થવાથી શિષ્ય પૂછે છેઃ— શિષ્ય : અનંતકાળનાં કર્મો કેવી રીતે નાશ પામશે કોઇ વિરોધ ઉપાય મને જણાતા નથી. અનેક મત અને અનેક દર્શના અનેક ઉપાયા બતાવે છે. તેમાં સાચું શું માનવું ? સદ્ગુરુ : ( અટલી હદની વિચારણા કરો સમજી શકયો તેવા સુશિષ્યને ધીરજ અને આશીર્વાદ આપતાં કહે છે— તને અત્યાર સુધી આપેલા પાંચ પદની શંકાએના પાંચ ઉત્તરથી આત્મામાં પ્રતીતિ થઈ છે કે આ સદ્ગુરુ કારણકાર્યથી સમજાવીને યથાર્થ આત્મસ્વરૂપ જણાવે છે તેમ જ છે, તે તને માઉપાય ખતાવીશ તેમાં શંકા નહીં રહે; મેાક્ષના ઉપાયનો તે જ પ્રમાણે સહજ પ્રતીતિ થશે. ઘણા કાળનું સ્વગ્ન પણ જાગ્રત થતાં જ દૂર થાય છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy