________________
શ્રી આત્મસિદ્ધિશાસ્ર
૧૯૭
(૧) આત્માના અસ્તિત્વ વિષે શંકા કરતાં શિષ્ય પેાતાના નાસ્તિક પક્ષના વિચાર જણાવી પૂછે છે —
:
શિષ્ય : જીવ દેખાતા નથી, તેનું કંઈ સ્વરૂપ સમજાતું નથી, અને બીજો કોઈ મને અનુભવ પણ નથી; તેથી જીવ નથી અથવા દેહ જ આત્મા છે એવું મને સમજાય છે.
સદ્ગુરુ : દેહમાં આસક્તિ હાવાથી તને દેહરૂપે જ આત્મા ભાસે છે, પણુ દેહ અને આત્મા એમ બે તત્ત્વ તત્ત્વજ્ઞાનીઓએ જુદાં દીઠાં છે. તે બંનેનાં લક્ષણા પ્રગટ છે, તે વિચારવાથી જેમ તરવાર અને મ્યાન ભિન્ન છે તેમ આત્મા અને દેડુ ભિન્ન તને સમજાશે.
શિષ્ય : દેહ, ઇન્દ્રિયા, શ્વાસેાશ્ર્વાસ રૂપે જીવ હોય તા તે પ્રગટ જણાય એમ છે, પણ તેથી જુદું જીવનું શું લક્ષણ છે?
પણ
ઃ
સદ્ગુરુ દૃષ્ટિ વડે સર્વ પદાર્થો દેખાય છે પણ તે દૃષ્ટિને દેખનાર તથા પદાર્થોનાં સ્વરૂપને જાણનાર જીવ છે. દેહ, ઇન્દ્રિય આદિની પ્રવૃત્તિ રાકતાં કે તેમના નાશ થતાં જે અખાધ્ય અનુભવરૂપ છેવટે રહે છે તે જીવનું સ્વરૂપ છે. શિષ્ય : જો આત્મા હોય તે ઘટ, પટ આદ્ધિ પદાર્થોની પેઠે જણાતા કેમ નથી? હોય તે જણાવા જોઈએ; પણુ જણાતા નથી, માટે આત્મા નથી; અને આત્મા ન હોય તે મેાક્ષને માટે જે લેાકેા ઉપાયા આદરે છે તે કલ્પિત લાગે છે. આ મારા હૃદયની ગ્રંથિ ઊકલે તેવા સદૃઉપાય, હે સદ્ગુરુ ! અતાવેા.
સદ્ગુરુ : મદારૂપે દેહ હાય છે ત્યારે પટ આદિ પદાર્થોને તે જાણી શકતા નથી;
For Personal & Private Use Only
Jain Education International
પેાતાને કે ઘટ, ઇન્દ્રિયા અને
www.jainelibrary.org