SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ચિ. સત્યપરાયણના સ્વર્ગવાસ-સૂચક શબ્દો ભયંકર છે. એવાં રત્નનું લાંબું જીવન પરંતુ કાળને પિોષાતું નથી. ધર્મેચ્છકને એ અનન્ય સહાયક માયાદેવીને રહેવા દે ગ્ય ન લાગે. આ આત્માને આ જીવનને રાહસ્મિક વિશ્રામ કાળની પ્રબળ દ્રષ્ટિએ ખેંચી લીધે. જ્ઞાનદ્રષ્ટિથી શેકને અવકાશ નથી મનાતે; તથાપિ તેના ઉત્તમોત્તમ ગુણે તેમ કરવાની આજ્ઞા કરે છે, બહુ સ્મરણ થાય છે; વધારે નથી લખી શકતે. સત્યપરાયણના સ્મરણાર્થે બને તે એક શિક્ષાગ્રંથ લખવા વિચારું છું.. ધર્મમાં પ્રસક્ત રહે એ જ ફરી ફરી ભલામણ. સત્યપરાયણના માર્ગનું સેવન કરીશું તે જરૂર સુખી થઈશું, પાર પામીશું, એમ હું ધારું છું.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005396
Book TitleJivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy