________________
વીશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ જન્મ લીધે કે તારા માટે તે ભાઈઓને સંક્લેશ વિચારે આવતા રહેશે તે જે પ્રમાણથી માન્યું છે, તે પણ માત્ર એક તારા હદયમાં રહી જશે, માટે તેને સત્યતાપૂર્વક જરૂર પ્રસિદ્ધિ આપવી. એ વિચારને મેં ઝીલી લીધે. ત્યારે તેમાંથી ઘણા નિર્મળ વિચારની પ્રેરણા થઈ તે સંક્ષેપમાં જણાવી દઉં છું. પ્રતિમા માને એ આગ્રહ માટે આ પુસ્તક કરવાને કંઈ હેતુ નથી. તેમજ તેઓ પ્રતિમા માને તેથી મને કંઈ ધનવાન થઈ જવાનું નથી...પ્રતિમા માટે મને જે જે પ્રમાણે જણાયાં હતાં તે ટૂંકામાં જણાવી દીધાં.”
એ અપૂર્ણ ગ્રંથની શરૂઆત પણ બહુ મધ્યસ્થતાથી વિચારવા યોગ્ય છે તેથી તેમાંથી છેડા ઉતારા લીધા છે –
“વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, અને જિતેંદ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય, તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે...
અનાદિ કાળના મહા શત્રુરૂપ રાગ, દ્વેષ અને મેહના બંધનમાં તે (જિજ્ઞાસુ) પિતા સંબંધી વિચાર કરી શકયો નથી. મનુષ્યત્વ, આર્ય દેશ, ઉત્તમ કુળ, શારીરિક સંપત્તિ એ અપેક્ષિત સાધન છે અને અંતરંગ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ છે.
એમ જે સુલભબધીપણાની યેગ્યતા આત્મામાં આવી હોય તે તે, જે પુરુષે મુક્ત થયા છે અથવા વર્તમાનમાં મુક્તપણે કે આત્મજ્ઞાનદશાએ વિચરે છે તેમણે ઉપદેશેલા માર્ગમાં નિઃસંદેહપણે શ્રદ્ધાશીલ થાય......
સર્વ દર્શનની શિલીને વિચાર કરતાં એ રાગ, દ્વેષ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org