________________
૧૦૬
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ.
બંક બહાદુર બાણુ કમને, વજી વધુના મજબૂત વીર, અરે ! અરેરે ! આજ ગયા કયાં? રઢિયાળ એવા રણધીર,
કદીયે નહિ કયાથી કંપે, જીતે ત્યારે કંપે વીર, રણરંગી ને જબરા જંગી, ઊછળે જેને શૌર્ય શરીર; કાયરતાના માયર નહિ એ, સાચા એ સાયર શૂરવીર, અરે ! અરેરે ! આજ ગયા ક્યાં? રઢિયાળા એવા રણધીર
ટાળક સંકટ, બાળક, નારી, ગી, બ્રાહ્મણ પ્રતિપાળક પૂર્ણ, સંભાળક જે ધર ધર્મન, દુશમન દળ કરનાર ચૂર્ણ ખરાખરીના ખેલ વિષે નહિ, પાછા પગ દેનારા વીર, અરે ! અરેરે ! આજ ગયા કયાં? રઢિયાળા એવા રણધીર,
શત્રુની છાતીમાં સાલે, મૂઆ પછી પણ માસ હજાર, નામ વડે ત્યાં પડે મૂતરી, જેના શત્રુના સરદાર અને રિપુની રામા રડતી કદી રહે નહિ, લંછે નીર, અરે ! અરેરે ! આજ ગયા કયાં ? રઢિયાળા એવા રણધીર,
ભીમ ભગીરથ ભારે ભડ જે, કેવળ રૂપે કળ કરાળ, રણભૂમિમાં ભય ઉપજાવે, યમરાજાથી પણ વિકરાળ કુળદીપક એ કેહીનૂરે, ધન્ય માતનું ધાવ્યા ક્ષીર, અરે ! અરેરે ! આજ ગયા કયાં? રઢિયાળા એવા રણધીર,
બાણશય્યામાં પડ્યા બહાદુર, ભીમપિતા ભારે ભયકાર, અવધિ આપી અહા! કાળને, છ માસની જેણે તે વાર; મહાભારતનું નામ પડ્યું છે એનું કારણ એવા વીર, અરે ! અરેરે ! આજ ગયા ક્યાં? રઢિયાળા એવા રણધીર
પાણી પૂર્વજનું ખેનાર, જગ્યા આવા એને વશ, બાપ–નામના બેબી બેઠા, ધિક્ક ! ધિક્ક એના આ અંશ !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org