________________
અવધાન
૧૦૧
સ્પર્શ કરી કહી દીધાં હતાં. એ જ તારીખના જામે જમશેદમાં છપાયું છે કે ડૉ. પિટરસને પિતાને આ અખતરાથી બેહદ અચરતી પામેલા જણાવ્યા હતા.
“અમારા સાંભળવામાં આવ્યું છે કે આગલે દિવસે પિતાને મળેલી એક મિજબાની વખતે કેટલીક વાનગીઓમાં મીઠું વત્તેઓછું હતું. તે કવિએ (શ્રીમદ્ રાજચંદ્ર) ચાખ્યા કે હાથ લગાડ્યા વિના માત્ર નજરે જોઈ કહી આપ્યું હતું.”–જામે જમશેદ.
“આ પછી ડાક વખતમાં મુંબઈની હાઈ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સર ચાર્સ સારજન્ટ, ડે. પિટરસન, મિ. યાજ્ઞિક અને અન્ય પ્રતિષ્ઠિત પુરુષોની પ્રેરણાથી શ્રીમદ્ભાં શતાવધાન જેવાને માટે એક મહાન લેકસભા બેલાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અસાધારણ શક્તિવાળા યુવકની સ્તુતિ અને કદર લેકેએ અને પત્રવાળાઓએ ઉત્તમ રીતે પ્રદર્શિત કરી. સર ચાસે તેમને યુરોપમાં જઈ ત્યાં પિતાની શક્તિઓ દર્શાવવાની ભલામણ કરી. પણ તેઓ તેમ કરી શક્યા નહીં. કારણ કે તેમણે વિચાર્યું કે યુરોપમાં પતે જૈન ધર્માનુસાર રહી શકે નહીં.”–“પાનિયર” (અલાહાબાદ)
સ્મરણશક્તિના પ્રતાપરૂપ આ અવધાન પ્રવૃત્તિને વધતે વિસ્તાર ચમત્કાર આન્નતિરક્ત પુરુષને પ્રિય હેતું નથી. આત્મતિ અને આ વિસ્તાર અને ભિન્ન ભાસવાથી–સન્માર્ગરેધક પ્રતીત થવાથી શ્રીમની અંતરંગ વૈરાગ્યમય, ઉદાસીન સસુખશોધક ભાવના આ પ્રવૃત્તિને વિસ્તરવા ન દેતાં વિરામ પમાડે છે કે જે વશ વર્ષની વય પછી પ્રાયે પ્રગટપણને પામી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org