________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા શ્રીમદે કહી આપેલે બ્લેક बद्धो हि को यो विषयानुरागी को वा विमुक्त विषये विरक्तः । को वास्ति घोरो नरकः स्वदेहः
तृष्णाक्षयः स्वर्गपदं किमस्ति ।। ગુજરાતી ભાષાના વાક્યનું વિલેમ સ્વરૂપ
ત | 7 | ષ્ટિ | નાં | આ | જ | આ | ઋ | થા
શો ! જે | ૫ | દ | એ | ય | જ | થી છે
ને ! ભિ ઈ | ન | હ | વ | છે
ગુજરાતી વાક્ય કહી બતાવ્યું હતું તે
આપના જેવા રત્નથી હજુ સૃષ્ટિ સુશોભિત છે, એ જોઈને આનંદ થાય છે.”
એવી રીતે બાકીની ચૌદ ભાષાઓના વિમસ્વરૂપે સાંભળેલા અક્ષરો ઉપરથી ખરા સ્વરૂપે વાક્યો કે કાવ્યો કહી બતાવ્યાં હતાં.
(૨૭–૨૮)–બે જણ બે વિષયે, કેષ્ટકમાં આડાઅવળા અક્ષરો માગી પૂરા કરાવવા ઈચ્છે છે. શ્રીમદે તે કેવા રૂપથી પૂર્ણ કરાવ્યા તેને એક નમૂને અહીં આપે છે. માગનાર જે નંબરને અનુક્રમ વિના અક્ષર માગે છે તે આપી શ્રીમદ્ તે કાવ્ય પૂર્ણ કરે છે.
નીચેના કોષ્ટકમાં અક્ષરો ઉપર જે આડાઅવળા આંકડા મૂક્યા છે તે પ્રમાણે અક્ષરો મગાયા હતા, તે કોષ્ટકમાં ગોઠવતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org