SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિશ્રીના આ ભગીરથ કાર્યને બીરદાવતાં કહ્યું છે કે પૂજ્યપાદથી ન્યાયવિજયજી મહારાજશ્રીએ પૂર્વાચાર્ય વર્ણિત વિવિધ જૈનધર્મ માન્ય તારિક પદાર્થોને વણું વણીને વર્તમાનયુગને અનુરૂપ ગંભીર ભાષામાં ઉતારી વિદ્વર્ગ અને જીજ્ઞાસુ જનતા ઉપર ખરે જ મહાન અનુગ્રહ કર્યો છે. એમની મૌલિક કૃત્તિઓ સજવા પાછળ તેઓશ્રીનાં વર્ષોનાં તપ અને ચિંતન છે. તેઓશ્રીને જનદર્શન' પુસ્તક તો આજે વિશિષ્ટતા જ પ્રાપ્ત કરી છે અને નામના મેળવી છે. નવયુગના વિદ્યાર્થીવર્ગને સરળ અને ગંભીરપણે જૈનદર્શનના હાર્દને સમજાવતું માતૃભાષામાં આજે આ એક જ પુસ્તક છે. એનું અધ્યયન, અવલોકન અને ચિંતન આપણે તાત્વિક ગુણ ગ્રાહિતાની દષ્ટિને લક્ષમાં રાખી કરવા જોઈએ. આ ગ્રંથમણિ એ આપણા ચરિત્ર નાયકની જૈન જગતને અમર અમર ભેટ છે. ( ૧૨ રાષ્ટ્રપ્રેમના પૂજારી દેશમાં શાંતિ ન હય, દેશની મુક્તિ માટે રાષ્ટ્રવ્યાપી અદિલને ચાલતાં હેય સ્ત્રી-પુરુષ, નવલોહિયા યુવાન-યુવતીઓ, અરે વિદ્યાથીઓની વાનરસેના આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરવા ધસમસી રહ્યા હોય ત્યારે રાષ્ટ્રપ્રેમના પૂજારી પણ પિતાને સૂર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy