SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ જ જીવનની સાર્થકતા છે.” આ ઉપદેશની જાદુઈ અસર થઈ અને પાંચ વિધાથીઓની ભાવના જાગી ગઈ. મથ્થણ વંદામિ વિદ્યાર્થીઓએ વંદણુ કરી. ધર્મલાભ” ગુરુદેવે ધર્મલાભ આપે. “કૃપાસિંધુ અમારી પાંચ મિની ભાવના દીક્ષા માટેની થઈ છે. માપના સુધા વચને હૃદયમાં કોતરાઈ ગયા છે. અબ મોહે તારે.” ભાઈ બેચરદાસે પ્રાર્થના કરી. પ્રભો ! હું તો માંડલથી મારું વેવિશાળ તોડીને આપના અણુમાં બેસી જવા આવ્યો છું. મારા મિત્રો સાથે મારે પણ આપના શિષ્ય થવું છે,' ભાઈ નરસિંહે પિતાની ભાવના વ્યક્ત કરી. ખેડાના ભાઈ મગનલાલ તથા દસાડાના ભાઈ માતલાલ અને રાધનપુરના ભાઈ સૌભાગ્યચંદે પણ દીક્ષાની ભાવના વ્યક્ત કરી. ગુરુદેવને ખૂબ હર્ષ થયો. ૧૯૬૩ના ચિત્ર વદી ૫ ના રોજ કલકત્તામાં દીક્ષાનો મહામહોત્સવ મંડાયે દીક્ષાને વરઘોડો જોવા હજારો માનવમેદની ઉમટી આવી. પાંચ પાંચ કુમાર યુવાનોની દીક્ષાની ભાવના જણ સૌ ધન્ય ધન્ય કહેવા લાગ્યા. ગરદેવે પાંચે ભાઈઓને વિધિવિધાનપૂર્વક કલકત્તા શ્રી સંઘના હજારો ભાઈ-બહેનની સમક્ષ દીક્ષા આપી. પાંચે મિત્રોના આનંદને. પાર નહોતો. સૌએ નવદિક્ષિને વધાવ્યા અને સંઘમાં આનંદની લહેર લહેરાણી. રાધનપુરના રહીશ વસાશ્રીમાળી ભાઈ સૌભાગ્યવંદને મુનિશી સિંહવિજયજી નામ માપવામાં આવ્યું. HAKATO - - - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy