SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ બની ગયા. અવાસમાં પણ એવી ચીવટ કે વહેલા વહેલા તૈયાર થઈને શાળાએ દાડી જાય અને પેાતાના પાઠ તેા એક વખત વિચ ત્યાં તૈયાર. ચાર ધારશુના અભ્યાસ તા ઘેાડા સમયમાં પૂરા કર્યા. અંગ્રેજી ભણુવાની ઈચ્છા તો હતી પશુ માંડલમાં મંગ્રેજી શિક્ષણની વ્યવસ્થા નહાતી. પિતા માતા પેાતાના એકના એક લાડીલા નરસિ’હને બહારગામ મેકલવા રાજી નહોતા, અભ્યાસ પછી બે વર્ષ રમત-ગમત ને આનંદમાં પસાર કર્યાં. સ. ૧૯૫૮ માં આચાર્ય શ્રી વિજયધમ સૂરીશ્વરજી જે તે વખતે મુનિ ધર્મવિજય હતા તે માંડલ પધાર્યા. માંડલના ભાઈ-બહેનેા તેમના વ્યાખ્યાના સાંભળવા ઉમટી જાવતા હતા. ચૌદશના દિવસ હતા. ઉપાશ્રય શ્રોતાથી ખીચેાખીચ ભરાયા હતા. મહારાજશ્રીએ ખુલંદ અવાજે મંગલાચરણ ક અને જૈનધની વિશેષતા વિષે પ્રત્રચન કરતાં કરતાં પેાતાની ભાવના રજૂ કરી. ભાગ્યશાળીઓ ! મારી એક ભાવના છે કે જૈનધર્મના અભ્યાસી વિદ્વાનેાની આપણને જરૂર છે. જૈનધર્મી વિશ્વધર્મ છે. તેના સિદ્ધાંતા અકાય છે. જૈન સાધુઓના જગતમાં બેટા નથી. જૈન તપશ્ચર્યાજૈન ત્યાગ-જૈન કલા-જૈન સ્થાપત્ય અને જૈન દર્શનની જગતમાં સારી એવી પ્રતિષ્ઠા જમાવવા માટે જૈનધર્મના વિદ્વાન જોઈશે. માંડલ તા પ્રગતિશીલ-નવનવા વિચાર ધરાવતું. તીથ ધામ અને વ્યાપારધામ છે તેવું વિદ્યાધામ હતુ. અને ખનશે. કેટલાએ વિદ્યા એ તે માટે તૈયાર છે. માંડલના પ્રેમી ભાઈ-બહેન મા પુણ્યકામાં લ નહિ ને કુલપાંખડી આપશે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy