SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ પુસ્તક વાંચશે તે એમની સ્તુતિ-પૂજા કરશે, એમના ગુણ ગાશું, એમના ભક્ત બનશે, એ વખતે એમના અધ્યાત્મનું, નાનનું, વ્યક્તિત્વનું સાચું મૂલ્યાંકન કરશે. માંડલના સધે છેલ્લા પંદર વર્ષ સુધી એમની જે સેવા-ભક્તિ કરી અને ત્યાં એમને જે શાંતિ અને તૃપ્તિ મળ્યાં એથી માંડલા સંધ ધૃતા થયા છે. અને ધન્ય બન્યા અને ગૌરવ અધિકારી છે. એ સંધ ન્યાયવિજયજી મહારાજનુ એમના જીવતાં જીવનમાં જ મૂલ્યાંકન કરી શકો, તેમના અધ્યાત્મને આળખી શકશો, જ્ઞાના આદર કરી શકો. અને વ્યક્તિત્વને પારખી શકયો. એ માટે માંડલના સંધ જૈન ઇતિહાસની પરંપરામાં અમર બન્યા છે. અને મુનિ ન્યાયવિજયજીના નામ સાથે સ્મરણીય રહેશે. ફતેહચંદ્ર ખેલાણી પ્રાચીન કાળમાં · જૈન' શબ્દ જ નહેાતા જ્યારે આન્યા ત્યારે વ્યાપકરૂપે વપરાવા લાગ્યા હતા પણુ આજે જ્યારે ફરી સાંપ્રદાયિકરૂપે વપરાવા લાગ્યા છે ત્યારે મુનિશ્રીએ ધર્મને વ્યાપક દૃષ્ટિએ આળખાવા માટે— પ * કહેવાનુ” શરૂ કર્યુ હતુ. એ એમની વિશ્વ વિષેની વ્યાપક દૃષ્ટિ હતી. Jain Education International પ્રધાન. સર્વધર્માણામ્ સત્ય જયતિ શાસનમ * For Personal & Private Use Only ન્યાવિજય * www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy