SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ મિત્રતા સાત ડગલામાં થઈ જાય છે અને નદીના પ્રવાહની માફક વધતી રહે છે. કવિત્વ એમનામાં સ્વભાવિક હતું. He was a born poet. જાણે જન્મના જ કવિ. તેમણે સંસ્કૃતના બધા પુસ્તકે કાવ્યમાં જ લખ્યા છે. તે સંખ્યા લગભગ ત્રીસની થવા જાય છે. તેમનું કવિત્વ પણ અત્યંત સરળ અને પ્રાસાદિક છે. શબ્દો એમને શોધવા પડતા નહતા. ઝરણામાંથી પાણીના પ્રવાહની માફક શબ્દ આવતા જતા. દર્શનશાસ્ત્રમાં એમનું પાંડિત્ય અગાધ હતું. દર્શનશાસ્ત્ર સંસ્કૃત ભાષાનું મુખ્ય સાહિત્ય ગણાય. ધાતવ્યારાવ્ય છે નહીતન્યાચારો વાઢ: વ્યાકરણ કાવ્ય કેશ બધું ભણે પણ જ્યાં સુધી ન્યાયશાસ્ત્ર-દર્શનશાસ્ત્ર ન ભણે ત્યાંસુધી તે નિશાળી જ ગણાય તેની ગણત્રી પંડિતમાં ન થાય. વ્યાકરણ, કાવ્ય, કેશ એ ભાષાના અંગે છે. સંસ્કૃત ભાષાનું સાહિત્ય દર્શનશાસ્ત્ર છે. તેમાં માણસનું ચિંતન, વિચાર, અને સિદ્ધિની પ્રતિભા પ્રગટ થાય છે. આ દર્શનશાસ્ત્ર ઉપર તેમણે ૨૨ વર્ષની ઉંમરે દર્શનશાસ્ત્રનો ચાચ કુમારિક ગ્રન્થ કાવ્યમાં ર. એ ગ્રંથે એમને “ન્યાયવિશારદ'ની પદવી અપાવી. ૨૫મે વર્ષે અધ્યાત્મશાસ્ત્રને અમર ગ્રંથ અધ્યાત્મ તત્કાલ પણ કાવ્યમાં લખે. એ ગ્રંથ જોઈને તે વખતના સાહિત્યના મહારથી મહાવીર પ્રસાદ દ્વિવેદીએ લખ્યું કે “ગ્રંથમ ગ્રંથકારનો ફેટ જોતાં તે અતિયુવાન છે. પણ ગ્રંથમાં અધ્યાત્મનું પ્રૌઢપણું છે. અટિલી યુવાન વયમાં અધ્યાત્મનું આટલું બધું પ્રોઢપણું જોઈને આશ્ચર્ય થાય છે.” --14 અ નક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy