SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ માંડલમાં જ વિતાવ્યાં. દેલા દસ વર્ષમાં શરીર જર્જરીત બનતાં સમતા, શાંતિ અને સ્વસ્થાપવર્ક બ્રહવાસ રૂપે માંડલમાં જ રહ્યા. માંડલ સંઘે પણ એમની છેવટ સુધી દિલ દઈને ભક્તિ કરી અને સમય પાક્યો એટલે તેઓ હસતે મુખે વધુ ઉગ્રસ્થાને પહોંચી ગયા. એ પવિત્ર આત્માને આપણું શતશત વંદન હા! એમના ગુણે માપણામાં અને સમાજમાં વિસ્તરે એવી આપણી પ્રાર્થના હે! અગ્રલેખ “જૈન” ૭-૩-૧૯૭૦ જાઓ, જગતને પડકાર કરીને કહેશે કે ચરિત્ર એ ચિત્તને વિષય છે. વેશને નહીં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy