SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ કરી શકે, એવી જ ઝડપથી આ મુનિવરની પદ્ય કૃતિઓ વહેવા લાગતી. કવિતાના જાણે સાગર જ. ખુમારી અને બેફીકરી એમને જીવનરસ હતે; એટલે વ્યવહારુપણાનો અભાવ એમને ક્યારેય ખટકો નહિ; ઉલટું એથી તો લે ઉપર વધારે પ્રભાવ પડતો. ઉપરાંત ક્રાંતિપ્રિય અને પ્રગતિ વાંછું એમની પ્રકૃતિ હતી. એટલે વ્યક્તિ, સમાજ કે દેશના વિકાસને રૂંધે એવું બંધિયારપણું એમને મુદ્દલ રુચતું નહીં. આથી એમનામાં સામાજીક, રાષ્ટ્રીય અને માનવતાલક્ષી દૃષ્ટિને વિકાસ થયે હતો. અને સ્ત્રી-પુરુષના સમાન વિકાસમાં જ સમાજ અને દેશને વિકાસ રહે છે. એવી એમની દૃઢ માન્યતા હતી એમનાં વ્યાખ્યાનમાં અને એમણે સંસ્કૃત, ગુજરાતી, પ્રાકૃત, હિંદી અને અંગ્રેજી ભાષામાં ગલ તેમજ પદ્યમાં, રસેલ નાનાં-મોટાં સંખ્યાબંધ પુસ્તકેમ સદાય આત્મકલ્યાણ, લોકકલ્યાણ. સમાજઉત્કર્ષ, રાષ્ટ્રસેવા અને માનવતાનો મધુર અને પાવન સાદ જ રણકળ્યા કરતો હોય છે. પિતાના આનંદની ખાતર રચાયેલી ધમાકૃતિઓ માનવસમાજની બહુમૂલી સંપત્તિ તરીકે ચિરંજીવી બની ગઈ. શાસ્ત્રમાંથી સંકુચિતતા અને નિંદા-કુથલીના કાંકરા ભેગા કરવાને બદલે વિશ્વમૈત્રી, ઉદારતા અને માનતાને મોતી જ તેઓ સદા વીણતા અને જનસમૂહમાં વહેચતા રહ્યા છે. દેશવિદેશના જુદા જુદા ધર્મોના શાનું ધયન-અવલોકન પણ એમણે સારગ્રાહી દૃષ્ટિથી જ કર્યું છે. સંવત ૧૯૭૭માં તેઓએ ગુરુથી જુદું મારું કર્યું. ૧૯૭૮માં ગુરુદેવનો સ્વર્ગવાસ થયે. તેઓ કીતિ અને શિષ્યના મોહથી મુક્ત બનીને અલગારી એલિયાની જેમ ઠેર ઠેર સાચા ધર્મને અને માનવતાને ઉપદેશ આપતા રહ્યા. છેલલા ૨૫ વર્ષથી પાટણ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy