SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનનું ઉર્ધ્વીકરણ સાવરકુંડલા નિવાસી શ્રી હરિલાલ ગીરધરલાલ શેઠે તેમના ૧૦૪ વર્ષના માતુશ કસ્તુરબહેનના સ્વર્ગવાસ નિમિત્તે ૫ થી ન્યાયવિજયજીની પુસ્તિકા વૃદ્ધાવસ્થામાં રાતિ' તેમના સંસારી બહેન સેવામૂર્તિ સાધ્વી થી સદ્દગુણીની પ્રેરણાથી છપાવી પ્રસિદ્ધ કરી તે ઉપયોગી જણવાથી તેમના ચરિત્રમાં માપવામાં આવેલ છે. મહુવાકર, વૃદ્ધાવસ્થામાં શાન્તિ સંસારની હવા જ એવી છે કે એની સાથે અનેકવિધ દૂર સંકળાયેલી હેય છે. ગર્ભાવસ્થા અને જન્મના ખટલાં વ્યક્ત નથી, અને મરણનું દુઃખ ક્ષણિક છે, એટલે જન્મ અને મરણ એ બેની વચ્ચે જે ગાળે તેના પર–એ જીવનપ્રવાહ પર આપણે ચિત્ત - ૧૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy