SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ મુનિષ્ઠની ખબર કાઢવા આવી ગયા હતા તે બધા એમના મરણના સમાચાર સાંભળતાં ઉપાશ્રયે એકત્ર થઈ ગયા. ઉપાશ્રય ત્યારે સ્ત્રીખાળા-દ્રા સહિત લેાકાથી ભરાવા લાગ્યા હતા અને તેમના શબના અગ્નિદાહ માટેની ઘટતી વ્યવસ્થા પણ શરૂ થવા લાગી હતી, આથી એમના મરણુના સમાચાર ફરી વળતાં ટેલિફોનની ઘંટડીઓ શરૂ થઈ અને તારના દેરડાં પણ સૂઝણી ઊઠાં. નજીકના જે જે સ્થાનોથી સમયસર પહેાંચી શકાય ત્યાં તરત જ તારટેલિફોનથી ખબર છાપવામ આવ્યા અને જ્યાં જ્યાં આા સમાચાર પહેાંચી વળ્યા ત્યાં ત્ય'થી આવી રહ્યાના વળતા ઉત્તરા પણ મળવા લાગ્યા. ા સમાચાર ગામમાં ફરી વળતાં જૈન ભાઈએ પેાતાની દુકાનેપેઢી બધ કરી દીધી. સાથે હિંદુ ભાઈએ જ નક્રિ મુસ્લીમ ભાઈઓએ પણ એમના માનમાં ટપોટપ દુકાનો બંધ કરી દીધી હતી કારણ કે હિંદુ àાય કે મુસલમાન હરેકના દિલમાં માંડલની આ વિભૂતિ માટે ગાઁ હતા, પ્રેમ હતા, સદ્ભાવ હતા અને પુરા આદર પણ હતા અને માન પણ હતું, તેમ જ પેાતાના વતનમાં આવુ એક સતરત્ન પેદા થવા માટે ગૌરવ પણ હતું. વતનપ્રેમ સહુના દિલમાં સરખા જ હતા. સંસ્કાર વિધિ પૂર્ણ થયા બાદ એમના માટે બનાવેલી ભવ્ય પાલખીમાં જ્યારે એમને દેહ મૂકવામાં આવ્યા ત્યારે ત્યાં ભાગ્યે જ ”વું કાઈ હશે કે જેની આંખમાં શ્રુષા ઊભરાઈ ન ઊઠવા હેય. સહુ કાઈ એમના વિયોગે વ્યગ્ર બન્યા હતા. એમનું ધર્માં છત્ર આજે ઝૂંટવાઈ ગયું હતું. ધર્મ છાયા ખસી ગઈ હતી. હૈયાને હળવું કરવાનું સહુનું આશ્રયસ્થાન ચાલ્યું ગયું હતું. અને એમની મોંગલ ધવાણી સાંભળવાનુ સદ્ભાગ્ય પણ હવે સદાને માટે અરત પામી ગયું હતું. એમના વિના હૈયુ. ખાલી ખાલી લાગવા માંડયું હતું અને એમના ખડખડાટ હાસ્યથી ગૂંજતું વાતાવરણ પણ હવે એમના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy