SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ ૩ ) જીવન-દર્શન વલંત ક્રાંતિકાર: આપણા ચરિત્ર નાયક , મા ન્યાયવિછ વલંત ક્રાંતિકાર હતા. વડોદરામાં બાલદીક્ષાના પ્રશ્નમાં વાતાવરણ ખૂબ ઉગ્ર હેવા છતાં તેમણે કુનેહ અને શાંતિથી કામ લીધું અને તેમાં સફળ થયા. નિસ્પૃહી મહાત્મા : તેઓ તો મા આનંદધનજી જેવા નિસ્પૃહી હતા. કોઈની પણ ખુશામત કરવાની ટેવ તેમને નહેતી. જ્ઞાનેચિંતનમાં જ મસ્ત રહેતા. એક દિવસ વિહાર સમય ન હોતે છેક ઠે તેમની સારી એવી ભક્તિ કરી હતી. તે મોડા પડવા, મોટર લઈને બીજા ગામને ઝપે મળ્યા. તેમણે પોતાની રાહ ન જેવા મહારાજ ધાને પો આપે, મુનિજી તે પોતાના સમભાવમાં મસ્ત હતા. એક શબ્દ બોલ્યા વિના માંગલિક સંભળાવી ધર્મમાં જાગત રહેવાનો બોધ આપી તરત જ ચાલી નીકળ્યા. શેઠજી મુનિશ્રીની નિસ્પૃહતા જોઈ ચકિત થઈ ગયા. અયાચક વૃત્તિ:* ગામેગામ પધારી પિતાની લાક્ષણિક શિલીમાં ધર્મબોધ કાપતા. હજારો ભક્તોના વંદન ઝીલવા પામ્યા હતા. પણ પોતાને માટે ડાઈને પાઈને ૫ણું ખર્ચ ન કરાવે એવી અયાચકવૃત્તિ હતી. તેમની સાથે રહેલા ભાઈ કુલચંદ અમથાભાઈ ભાવારને દોઢ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy