SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ રજૂ કર્યા છે. તે આપણને વિચાર કરતા કરી મૂકે તેવા છે. આ પુસ્તક પ્રકાશનમાં માંડલ જૈન સંઘના આગેવાન શ્રીયુત વૃજલાલભાઈ જેસીંગભાઈ વેરા અને ખાસ કરીને મારા વિદ્વાન મિત્ર શ્રી રતિલાલ મફાભાઈએ મને પ્રેરણા અને સહાય મેળવી આપી ન હેત તો આ પુસ્તક સમાજની સેવામાં હું માપી શકત નહિ. આ બધા મહાનુભાવોને હું આભારી છું. શ્રી ઉદય પ્રીન્ટરી સોનગઢના શ્રી પ્રવીણભાઈ શેઠે આ પુસ્તકના છાપકામ માટે જે કાળજીથી સમયસર કાર્ય કરી આપ્યું છે. તેમને આભાર માનવામાં આવે છે. ૫ શ્રી ન્યાયવિજયજીની જીવન પ્રભાના તેજકિરણે જૈન સમાજને ચેતના અને નવી દષ્ટિ આપે એજ અભ્યર્થના. મહુવાકર ૨૦૩૨ અશોઢ, પૂર્ણિમા ||IIIii, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy