SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ હરિજન આશ્રમ અમદાવાદ, તા. ૧૮-૧-૬૬ પ્રિય હંસરાજભાઈ, સપ્રેમ નમસ્કાર, આપને પત્ર ૬-૧-૬૬ ને અને મુનિ ન્યાયવિજયજીની ત્રણ પુસ્તિકાઓ મને અમૂલ્ય ભેટ, મુંબઈ થઈને અહીં મળેલ છે. ધન્યવાદ, પૂજ્ય મુનિશીના મૌલિક વિચારો સંબંધી મારે કઈ અભિપ્રાય વ્યક્ત કરવાને હેય નહિ. હું તે એ પુસ્તિકાઓના સ વિચારોથી પ્રેરણું પામ્યો છું. લિ. ગુરુયાલ મલિક મુનિ નેમિચંદ્ર મુ. પોસ્ટ આદરડા, વાયાઃ બાવળા (અમદાવાદ) તા. ૨૨-૧૧-૬૦ બધેય પૂ. મુનિરાજગી, સાદર વંદના. ૩૪ आपका कृपा पत्र मिला। समाचार जाने। आपके साथ दो दिनके सहवासका मधुर संस्मरण रह रह कर આતા હૈં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy