SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પર દીક્ષા સંબધી ખરડા . વડેાદરા દીક્ષા' સંબધી ખરડા'ને રદ કરાવવા નિમાયલી અમદાવાદની જૈનકમીટી 'ના તા. ૧–૯–૩૧ નાં પુત્ર પર મુનિશ્રી ન્યાયવિજયજી મહારાજે આપેલ ઉત્તર— Jain Education International C મુ.બઈ. કાટ–બારાબજાર, જૈન ઉપાશ્રય તા. ૧૯-૯-૩૧ શનિવાર શ્રીમાન ‘કમીટી ' ના સજ્જન મહાથયા, ધર્મલાભ. આપ સજ્જનને પત્ર મળ્યેા હતા. હુ· પણ દીક્ષા જેવી મહાન ધાર્મિક વસ્તુના વિષયમાં રાજ્ય તરફથી અંકુશ મૂકાય એ પસંદ કરતા નથી. પણ આપણે આપણા પ્રમાદ નથી ખંખેરી શકયા એ હુ જ દિલગીરીશ" છે. આજે દીક્ષાના સબંધમાં વર્ષોથી કેવી ધમાલા ચાલી રહી છે. એ શ્રાપ સજજતા પણ જોઈ રહ્યા છે. દીક્ષાના સંબંધમાં જે ઉન્માદ સેવાઈ રહ્યો છે, જે મર્યાદા તાડાઈ રહી છે, એનુ' જ પરિણામ છે કે રાજ્યના મંત્રી અને નરેશે પણ ખળભળી ઊઠયા છે. દીક્ષા સંબંધી રાજ ઊડીને ઊભા થતા આપણા ભવાડાઓએ દીક્ષાનું માન ક્રેટલું" ઘટાડયું છે અને સાધુ-સંસ્થાની પ્રતિભા ક્રેટલી ઝાંખી પાડી છે એ સાપ જેવા સજ્જનેને અજાણ્યુ કેમ હાય ! દીક્ષા જેવી મહાવ પવિત્ર વસ્તુના સબંધમાં રાજ્યને પાડવામાં For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy