________________
છે કોઈન કરી શકવાને લીધે કર્ણ તેને અતિ દેષ કરતો હતો, પણ કાંઈ ઉપાય ચાલતો નહી. જે Sી અર્જુનની નમ્રતા અને ગુરૂભક્તિ જોઈને મહા સંતુષ્ટ થઈને. પોતાના પુત્રની ઉપર સર્વને સર્વ કરી
કરતાં અધિક પ્યાર હોય છે, તેથી પણ અધિક દ્રોણાચાર્યને પ્યાર અર્જુનની ઉપર થયો. કેમકે, તેના ગુણ એવા જ ઉત્તમ હતા. એક સમયે અતિ પ્રેમ વશ થયા થકા દ્રોણાચાર્ય અર્જુનને કહેવા લાગ્યા કે હે અર્જુન, તને હું ધનુર્વિદ્યામાં એવો વિદ્વાન કરીશ કે તારી બરાબરી કરનાર આખા જગતમાં બીજો કોઈ નીકળેજ નહીં. તું એકલો જ ધનુર્ધમાં શોમણિ કહેવાશે. '
એવાં ગુરૂનાં વચન સાંભળી અર્જુને તથાસ્તુ કહી ને નમસ્કાર કર્યો. તે દિવસથી ) 6મહા હર્ષને પામીને કાળ નિર્ગમવા લાગ્યો. એક તે અર્જુનની અપરિમિત ચાતુર્ય અને બીજી કે Sઈ ગુરૂની અત્યંત કૃપા જોઈને દુર્યોધન અતિ કલેશને પામવા લાગ્યો; અને સદગુણી પાંડવોની સાથે ઘર
છે અતિ મત્સર કરવા લાગ્યું. તેમાં વળી કહ્યું અને દુર્યોધનની મિત્રાઈ થઈ એટલે અર્જુનની છે. સાથે ઠેષ થવામાં કોઈ ખામી રહી નહી.
- કોઈએક અધ્યાયને દિવસે ગેધાધારી ધનુર્ધર અર્જુન, પુષ્પ કરડક નામના વનમાં ક્રીડ છે. કરવાને ગયો. ત્યાં વિચરતાં વિચરતાં એક શ્વાન તેને દીક્ષમાં આવ્યું. તેનું મુખ બાણોએ કરી , વધેલું હતું. એવું અદ્ભુત કૃત્ય જોઈને અતિ વિસ્મિત થયો થકો અર્જુન મનમાં વિચાર ) 6 કરવા લાગ્યો કે, આવો નિપુણ પરાક્રમી ધનુર્ધર આ જંગળમાં કોણ હશે! પછી આગળ ચાલ્યો છે છે એટલે એક એવો ધનુર્ધર પુરૂષ દીઠમાં આવ્યો છે, જેનું નિશાણ કદીપણ વ્યર્થ જાય નહી એવો છે તે અત્યંત અભ્યાસી તથા ચતુર હતો. તેને અર્જુન પૂછવા લાગે.
અન–હે ધનુર્ધર, તું કોણ છે; અને તારે ગુરૂ કોણ છે?
કોળી-હે ઉત્તમ પુરૂષ, મારું વત્તાંત તમને કહું તે શાંભળો. અહીંથી પાશે એક રૂદમહી નામનું નાનું ગામ છે, તેમાં હિરણ્ય ધનુષ્ય નામનો એક કોળી રહે છે, તેનો હું એકલવા US) નામનો પુત્ર છું. એવી રીતે હું પુલિંદ કુળમાં ઉત્પન્ન થયો છુંઅને જેને શિષ્ય અરવિદ્યામાં ૯
નિપુણ, મહા ધનુર્ધર તથા વિખ્યાત એક ધનંજ્ય માત્ર સંભળાય છે એવા દ્રોણાચાર્ય મારા ગુરુ છે. છે એવાં તે કોળીનાં વચનો સાંભળીને તથા તેનું ધનુર્વિદ્યા ચાતુર્ય જોઈને અર્જુનના મુખ- ૧) છે પરથી તેજ ઉડી ગયું. મનમાં અતિ ખેદ પામવા લાગ્યો. અને ત્યાંથી પાછો ફરી વિચાર કરતો હ SB કરતે ચાલ્યો કે, આ કોળી ધન્ય છે કે, જેની ઉપર દ્રોણાચાર્ય આટલી બધી કૃપા કરી છે. એ
નામાં મારા કરતાં વિદ્યા ઘણું છે. માટે એની ઉપર ગુરૂની કૃપા પણ અધિક હોવી જોયે. મેં તક આટલી બધી ગુરૂની સેવા કરી છતાં પણ મને એના જેટલી વિદ્યા પ્રાપ્ત થઈ નથી માટે મને છે ધિક્કાર છે. આજ દિવસ સુધી કરેલો પ્રયાસ મારો બધો વ્યર્થ છે. પોતાથી અધિક વિદ્વાન જોઈ
>
એ
કર)
9
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org