________________
૮૮
com.
એટલે અર્જુન અને કર્ણ એ બન્ને ધનુર્વિદ્યામાં સમાન હતા. કેમકે, બધા રાજપુત્રોમાં તેમના જેવા કોઈ બુદ્ધિમાન નહોતા. એ બન્નેનું વિદ્યા ઉપર એવું તો પ્રેમ હતું કે, પ્રતિ દિવસ નવીન વિદ્યા સંપાદન કરતા હતા. કોઈ સમયે નગરની સમીપ રમતાં રમતાં રાજપુત્રોનો દડો કુવામાં જઈ પડયો. તેને બાહાર કાડવા માટે તેમણે ધણો શ્રમ કરચો પણ તે નીકળ્યો નહી. એટલામાં કોઇએક વૃદ્ધ બ્રાહ્મણ, પોતાની સાથે એક જુવાન બ્રાહ્મણ છતાં ત્યાં આવી ચડ્યો; અને તે બધું જોઇને રાજપુત્રોને કેહવા લાગ્યો,
વૃદ્ધ બ્રાહ્મણ—હે રાજપુત્રો, આવું તમારૂં ધૈર્ય તથા આવી તમારી ધનુર્વિદ્યામાં નીપુણતા છતાં અત્યંત પ્રયાસ કરતાં પણ દડો કુવામાંથી બાહાર નીકળ્યો નહી; એ મોટી શરમની વાત છે. હવે જીવો કે, એક ક્ષણમાં દડો બાહાર નીકળે છે કે નહી!
એમ ખોલી કેટલીએક શળીઓ હાથમાં લઈ અભિમંત્રિત કરી ‘આ રાળીઓ તમારો ટ્રુડો કહાડી લાવશે' એમ રાજપુત્રોને કહીને તેમાંથી એક શળી કુવામાં નાખી, તેણે ખાણની પડે દડાને જઈ વીંધ્યો. પછી બીજી શળી ફેંકી તે પ્રથમની શળીને જઇ ચહોટી; એ રીતે કેટલીએક શળીઓ નાખીને તે બ્રાહ્મણે દડાને બાહાર કહાડચો એ અદ્ભુત કૃત્ય જોઇને સર્વ રાજપુત્રો અતિ વિસ્મિત થયા; ને હાથ જોડીને તેને કહેવા લાગ્યા કે,
.
• રાજપુત્રો—અમે ધનુર્વિદ્યાના અનેક આચાર્યો જોયા છે, પરંતુ આજ દિવસ સુધી કોઈ આપના જેવા દીામાં આવ્યા નથી. આ આપની અદ્ભુત કૃતી જોઇને અમે સર્વે સંતુષ્ટ થયા જૈશે. અમે સર્વે આપના કિંકર છૈયે માટે આપની કાંઈ ઈચ્છા હોયતો કૃપા કરીને અમને આજ્ઞા કરો; તે પાલન કરવાને અમે તત્પર છેજે.
બ્રાહ્મણ—હે ખાલકો, તમે કુવંશના ભૂષણ થાઓ. અને તમારા અંત:કરણમાં સદા સદ્બુદ્ધિ રહો, એવો હું આશીવાઁદ આપુંછું. અમે ધણા દૂરથી ચાલી આવ્યાથી શ્રમિત થયા હતા પણ તમારો વિનય જોઇને અમને શાંતિ થઈછે. એટલુંજ ખરાછે, હવે ખીજું હું કાંઈ માગતો નથી. પરંતુ તમારા આચાયૅના દર્શન કરવાની મને ધણી ઈચ્છા થઈ છે. કેમકે, તે મારા સંબંધી થાયછે. અમારા મિલાપને ધણા હાડા થયાછે, તે થયાથી હું હર્ષી માનીશ; તેના તમે શિષ્ય છો તેથી તમને જોઇને પણ હૈં અતિ આનંદને પામ્યો છું.
એવાં તેના વાંકો શાંભળીને રાજપુત્રો તેને સાથે લઇને ચાલતા થયા. બ્રાહ્મણ ચાલતાં રસ્તામાં અર્જુનના હાથ ઝાંલી તેમની સાથે જવા લાગ્યો. કૃપાચાર્યના ગૃહની પાશે જતાંજ તેને જાઇને આદર સત્કાર કરવાને પોતે આસન ઉપરથી ઉઠીને ક્રુપ ઉભા થયા. અને તેને ગૃહમાં લાવી લાવ્યા. પછી બન્ને જણ મળી આનંદનાં આસુ ગાળીને કૃપાચાર્યે તેને સાષ્ટાંગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainulltbrary.cfgg