________________
^Sઉહરિ
જ ઉપર પડી ગઈ. એટલામાં પોતાનું સૈન્ય જે પુત્રને બચાવવા દોડ્યું હતું તેને હર્ષયુકત દુરથી આ કિસ SS વતું જોઈને રાજા અતિ આશ્ચર્યને પામ્યો. અને મનમાં કોઈ તર્ક આણ છે તેટલો યથાસ્થિત ?
બાલકને લઈને પ્રફુલ્લિત મુખયુક્ત અનુચશે પાશે આવી લાગ્યા. અને નમસ્કાર કરી હાથ જોડીને કહેવા લાગ્યા કે હે નાથ, આપને પુત્ર ક્ષેમકુશળ છે. એવું સાંભળીને રાજાએ કુંતીને ઉઘડીને કહ્યું કે, તારો પુત્ર સુરક્ષિત છે, તેને જે. એવા શબ્દો કાને પડતાંચ કુંતિને શુદ્ધિ આવી
ને ઉઠીને બેઠી થઈએટલામાં એક અનુચર પાસે આવીને બોલ્યો કે, હે સ્વામી, જે પણ એ છે છે. પુત્ર રત્ન પર્વતની શિખર ઉપરથી ગગડતાં નીચે થડમાં આવી પડે છે તે પણ એના અંગને )
લગારે ઈજા થઈ નથી; અને કાંઈ પણ વાગ્યું ન હોય એમ સાફ દીઠમાં આવે છે. એટલું જ નહી પણ બીજું એક અદ્ભુત થયું છે તે તમને જોવામાં આવશે? હવે કૃપા કરીને જે સ્થળે આપને બાલક સુખરૂપે છે તે દેકાણે પધારીને તેને તેડી લિયો. એવું સાંભળતાંજ રાજા તથા તી અતિ ત્વરાથી જ્યાં ભીમ પડ હતો ત્યાં આવ્યા. અને જુવે છે તે જે જે શિળાની ઉપર ભીમ પડ્યો હતો તે તે ચૂર્ણ થઈ ગએલી દીઠમાં આવી; તેમ છતાં ભીમ યથાસ્થિત સુરક્ષિત આનંદ પૂર્વક બળ દેખાય તેથી મહા વિસ્મિત થયા થકા હર્ષને પામ્યા. ભીમના અંગના
પ્રહારથી કેટલીએક શિલાઓ પૂર્ણ થઈ ગઈ એવી પાકી ખાતરી થયાથી તે કુંતી અને પાંડ ) છે અતિ મદ યુક્ત ચકિત થવા લાગ્યા. પોતાના મા બાપને જોઈ હાથ ઊચાં કરીને ભીમ નાચવા
લાગ્યો. એટલે કુંતી પાસે જઈ ઊચકી લઈ, છાતીની સાથે દાબીને ચુંબન કરવા લાગી. પછી છે મકર સ્તનપાન કરાવ્યું. ત્યાર પછી પાંડુએ કૃતીની પાશેથી ભીમને લઈને આલિંગન આપ્યું ?
અને ફરી ફરી ચુંબન કરવું. બન્ને પતિ પત્ની ઘણા રાજી થયા. ત્યારે કુંતીને આશંકા થઈ છે તેથી પોતાના પતિ પાંડુ રાજાને પૂછવા લાગી.
- કુંતીછે પ્રાણપ્રિય, આ પર્વતની શિળાઓ અતિ કણિ છતાં આ સકુમાર બાલકના ૭) અંગના પ્રહારથી કેમ પૂર્ણ થઈ ગઈ. એ મને મોટો સંશય છે. - પાંડુરાજ હે પ્રાણપ્રિયા, આ પુત્રના જન્મ સમયે “આ બાલક વજૂદેહ છે એવી આકાશવાણી થઈ હતી તે શું તું નથી જાણતી! માટે જેમ વજૂના પ્રહાથી ગમે તેવી શિળાઓનું સૂર્ણ થઈ જાય છે તેમ એના અંગના લાગવાથી પણ શિળાઓ ચર્ણ થઈ જાય તેમાં નવાઈ શાની આપણે રસ્તામાં આવતાં જે ચૂર્ણ થએલાં પાષાણે જેમાં તે આ બાલકની બાલ લીલા જાણવી.
એવાં પાંડુ રાજાનાં વચનો સાંભળીને કુંતિને અતિ આનંદને ઉભરો આવ્યો તેથી પોતાના - બાલકને રાજાની પાસેથી લઈને ફરી આલિંગન તથા ચુંબન વગેરે આપીને પોતાનો પ્રેમ દેખાડવા ) લાગી. પછી પર્વતની શિખર ઉપરના જે ઠેકાણાથી ભીમ પડ્યો હતો અને પડતાં પડતાં જેટલા છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org