________________
ઉગેઝેes
જો મંદ મંદ સુગંધિ વાયુની લહેરોથી નિર્દો વશ થઈ ગઈ પાંડુ રાજા પ્રથમ વિચરવા નીકળી જઈ તો Sી ત્યાંથી ચળી પ્રમુખ સુંદર સુવાસિક પુષ્પો વણી તેનો હાર કરીને લાવ્યું. તે કુંતિને પહેરાવવા પર
સારૂ તેને ગાડીને તેના કંઠમાં મહા હર્ષથી આરોપ કરવા લાગ્યો. તેથી કુંતિ મહાઆનંદને પામી; ટા અને પિતાને ધન્યમાની કહેવા લાગી કે મારા જેવી ભાગ્યશાળી કોણ છે કે જેને માટે પતિ પતે તો પિતાના હાથથી હાર ગુંથન કરીને મારા કંદને અલંકૃત કરે છે. એવો પ્રમોદ થયે તેથી પોતાના હક
ખોળામાં સુતેલા પુત્રની વિસ્મૃતિ થઈ જ્યાં એકદમ પતિને જોઈને ઊડી ઊભી થઈ અને તે છે હારને ધારણ કર્યો. તેથી ભીમ નીચે પડી જતાં તેને ઝાલી લેવાને એક હાથ તરફ કરો અને છે.
બીજો હાથ પેલા હાર ઉપર જ રહેવા દો. ભીમ હાથમાંથી નીકળી જવાથી જેમ પર્વતની શીખર પડે તેમ તે નીચે ગગડી પડી ગયો. તે જોઈને કુંતિ હાહાકાર કરવા લાગી; અને આકુળ વ્યાકુળ થઈ ગઈ હદય જાણે ફાટી જતું હોયની! તેમ થયું. પછી જમીન ઉપર પડી આંખોમાં આંસુ આણી સેદન કરવા લાગી. તેને જોઈને સાથેના માણશે પણ અતિ ખેદ કરવા લાગ્યા. એટ
લામાં સર્વના દેખતાં ગગડત ગગડત તથા ગોલાટી ખાતો ખાતે ભીમ પર્વતના થડમાં જઈ પડશે. (SP તેની પાછળ વાંદરાઓની પડે કૂદતા કૂદતા રાજાના અનુચરો ભીમને બચાવવા તુટી પડ્યા અને કે છે. તેને ઝાલી લે છે. અહીં કુંતિએ પોતાના પુત્ર જીવતે રહેવાની આશા મુકીને વિલાપ કરવા છે
માંડ્યું. હે પુત્ર, તું આટલી વારમાં ક્યાં ગયો. હે વત્સ! હે વત્સ! હું તારી વૈરી થઈ. હવે હું આ | તને પાછો ક્યારે જોઈશ જેવો મારા ખોળામાં સુતો હતો તેવો જ હું હવે તને ક્યાંથી જોઉં
આવી શિળાઓમાં ગગડવાથી શરીર છંટાયાની સાથે પ્રાણોની પણ કોણ જાણે કેવી વળે થઈ © હશે! અરે! અરે! ઘડીકમાં આશાની નિરાશા થઈ ગઈ! ઈત્યાદિક કરૂણારસ્વરે કરી તથા અતિ
મોટા અવાજથી મર્મના ભેદ કરનારું વાક્ય વડે કુંતિ રૂદન કરવા લાગી; તેની સાથે પાંડુ રાજ , પણ રડવા લાગ્યું. તેઓને જોઈને મનુષ્યો તે શું પણ જાણે વૃક્ષો પણ કરણને વશ થઈને રહેતા હોયની! એમ રોતા રોતા બન્ને પર્વતની નીચે આવી પહોતા; ત્યારે કુંતી બોલી.
કુંતી–હે પ્રાણપ્રિય, આ બધા પાષાણને કોણે ચૂર્ણ કરી નાખ્યા હશે? આપણો પુત્ર છે એજ પાષાણે ઉપરથી ગગડી પડતાં છુંદાઈ ગયો હશે! મને મોટો આશ્ચર્ય થાય છે કે, પાષાણે તે A કેમ સૂર્ણ થયા છે. મારા પુત્રને ચૂર્ણ કરવાથી તે પાપને લીધે તો ચૂર્ણ નહી થયા હોય!
પાંડુ-પ્રિયા, મને પણ એજ શંકા થાય છે. કેમકે, એમ થવું ઘણું દુર્ઘટ છે. પથરાઓને ચૂર્ણ કરી નાખવાનું કામ કાંઈ જેવું તેવું નથી. કોઈ શત્રુએ આવીને તો એમ કર્યું નહીં હોય! કોણ જાણે કોણે કરવું છે. તેની કાંઈ ખબર પડતી નથી.
કુંતી પર્વત ઉપર ઉતરતાં થાકી ગઈ તેથી તથા પુત્રશોકના આવેશથી મૂછ પામીને જમીન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org