________________
છે તેમ કંસના સૈન્યનો તિરસ્કાર કરીને કહ્યું બહાર જવા નીકળ્યું. ત્યારે આપણે શત્રુ નાશી જે
જાય છે તેને પકડે પકડો એમ કંસના સુભટો બોલીને કૃષ્ણની સામે થવા લાગ્યા. તેમાંથી જે પાશે અને
આવે તેમાંના કોઈને લાત કોઈને મુકી તથા કોઈને કાંઈ મારતો અનાદષ્ટિની સાથે મંડમની બહાર ( કચ્છ આવ્યો. તેને અનાદષ્ટિએ પોતાના રથમાં બેસાડી ગોકુળમાં પહોચતો કરો અને પોતે તો ) શૌર્યપુરમાં ગયો. એની પછવાડે કેટલાએક સુભટો પકડે, પકો, મારે મારા કરતાં તા હતા તે છે ' બધાનું કાંઈ વળ્યું નહી તેથી નિરાશ થઈને પાછા મથુરામાં આવ્યા. અને બધું વૃત્તાંત કંસને કહેવા -
લાગ્યા કેહેરાજા, એ કૃષ્ણ અમારાથી.છતી લેવાય એવો નથી. એવું સાંભળીને કસ મહા ખેદ ) 0િ) કરવા લાગ્યો અને પોતાનું મૃત્યુ પાશે આવ્યું એમ જણને અતિ ચિંતા કરવા લાગ્યો. પ્ર- S: કતિ બગડી ગઈ વિપત્તિને પાસે આવતી જોવા લાગ્યો. ચિત્ત ઠેકાણે રહ્યું નહી, ગુરૂને ગુરૂ
તથા પિતાને પિતા કહી બોલાવવાનું સૂઝે નહી, નાહક જેની તેની ઉપર કોપ કશ્યા કરે, રાજ્યની હટ બરાબર વ્યવસ્થા કરે નહી; ન્યાય કરતાં અન્યાય કરી દિયે; બધું વિપરીત આચરણ કરે, કહ્યું છે કે
કે, “વિનાશવારે વિપતિ વૃદ્ધિ થાય છે તેમ કંસને થયું. પછી એક સમયે કૃષ્ણને મારવાનો . સંક્ત કરીને મલ્લયુદ્ધ કરવાનો સમારંભ કરો, તે અવસરેબધા રાજાઓને ફરી આમંત્રણ મોકલ્યાં. )
તે પ્રમાણે તેઓ આવ્યા. એ બધું જોઈને વસુદેવે બળદેવને જાણ કરી કે, કંસ કૃષ્ણને માર" વાના અનેક ઉપાયો કરડ્યા કરે છે, તેમાંનો આ મલ્લયુદ્ધ કરવાનો ઉપાય કર્યો છે. માટે તમારે A તે ઘણું જ સાવચેત રહેવું. તેમજ સમુદવિજ્યને પણ વસુદેવે સર્વ હકીકતથી વાકેફ કર્યો કે, આ
. યુક્તિ કંસે કૃષ્ણને મારવા માટે રચી છે. શિવાય બીજા સર્વ ભાઈઓ તથા સ્નેહિઓને કહી ર રાખ્યું કે, સર્વ મળીને કૃષ્ણની રક્ષા કરવી જોઈએ છે.
- હવે દેશે દેશના રાજાઓ તે સભા મંડપમાં આવવા લાગ્યા. તે સર્વનું કસની આજ્ઞા આ પ્રમાણે અનુસરે આદરમાન કરવા લાગ્યા; અને યોગ્ય આસન ઉપર બેસાડવા લાગ્યા. તે
સભા મંડપમાં કંસ પણ એક ઊંચા આસન ઉપર જેમ ઇંદ પોતાની સભામાં બેશે છે તેમ . જે
ઇંદની આસપાસ જેમ દશ દિપાલ હાજર હોય છે તેમ દશાહને કંસે પોતાની પાસે હાર ( રાખ્યા. સમુદ્રવિય તથા તેના બીજા ભાઈઓ આવ્યા હતા તેમને અમૂલ્ય સિંહાસન ઉપર છે
બેસાડ્યા. કેટલાએક રાજાએ ગોકુળને પાદરથી જતાં જોઈને કૃષ્ણ બળદેવને પૂછયું કે, ભાઈ Sણ આપણે પણ મલ્લયુદ્ધ જેવાને જવું જોયે; માટે પિતાની આજ્ઞા લઈને ચાલો. મને મલ્લયુદ્ધ જેવાની .
ઘણી હસ છે. એ મારી કામના તમે સાથે આવીને પૂર્ણ કરે. તે સાંભળી બળદેવે મનમાં આ વિચાર કરે છે, જે પણ પિતાના કહેવા પ્રમાણે ત્યાં જવું ઘણું ભય ભરેલું છે તો પણ આ સમય કોઇ છે. કચ્છને લાભકારી છે માટે કોઈ પ્રકારે હાણી થવાની નથી તેથી જવું કે પછી કૃષ્ણને સાથે જ
\
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org