________________
છે. સારૂ તમારા શત્રુને પણ તે મોકલાવો. તેમાં તે જરૂર આવશે. તે મંડપના દારમાં પરાક્રમી ) Sદ્ધાઓના હાથમાં શસ્ત્રો આપીને પહોરે ભરવા ઉભા રાખવા, એટલે તમારો શત્ર મંડપમાં છે. આવે કે તરત તેને પકડીને ઠાર મારી નાખશે. (એવાં પ્રધાનનાં વચનો સાંભળીને)
કંસન્હે પ્રધાન વ, મારી ઉપર કૃપા કરીને એ કામ તમેજ ત્વરાથી કરો.
એવી રીતે રાજાની આજ્ઞા થતાંજ તે પ્રમાણે સર્વ ગોઠવણ તે મંત્રીએ કરવા માંડી. સ્વય- ( વર મંડપની રચના વગેરે સારી રીતે કરાવી. અને દેશદેશના રાજાઓને તેડાં મોકલાવીને બો- છે.
લાવ્યા. તે પ્રમાણે તે સમારંભમાં રાજાઓ આવવા લાગ્યા. એ વૃત્તાંત બળદેવનો મોટો ભાઈ ) છે(અનાદ્રષ્ટિ) સાંભળીને શૈર્યપુરમાંથી મથુરા તરફ જવા નીકળ્યો. રસ્તામાં ગોકુળ આવ્યું છે SE ત્યાં પોતાના ભાઈના પ્રેમથી એક રાત્રે રહ્યો. પરસ્પર સમાચાર પૂછડ્યા. બીજે દિવસે સવાર / છે થતાં જ બળદેવની આજ્ઞાથી કશુને સાથે લઇને મથુરાં તરફ ક્વા નીકળ્યો. જતાં વાટમાં અરણ્ય હૈ. * આવ્યું તેમાં વડના વૃક્ષ ઘણા હોવાથી રસ્તો બિકટ હોવાને લીધે તે ઝાડીની અચણમાંથી રથ ધીમે
ધીમે ચાલવા લાગ્યો. એમ જણને કચ્છ રથ ઉપરથી નીચે ઉતરી જેટલા ઝાડોની અરચણ હતી આ તે બધા ઉખાડીને ફેંકી દીધા. એ કૃષ્ણને પરાક્રમ જોઇને અનાવૃષ્ટિ અતિ પ્રસન્ન થયો છે
છે અને પ્રેમના આવેશથી તેને પોતાના હદયની સાથે ચાપીને મુખ ઉપર ચુંબન દેવા લાગ્યો. 19 (” એમ કરતાં થોડા વખતમાં તે મથુરામાં આવી પહોતા. અને લાગલાજ મુકતાફળોથી સુશોભિત તથા છે
અનેક પુએ કરી વ્યાસ એવા ચાપમંડપની પાસે આવ્યા. ત્યાં સર્વ દેશના રાજાઓ પોત
પિતાની યોગ્યતા પ્રમાણે ઊંચા સિંહાસનની ઉપર બિરાજેલા છે. નગરમાં ઘેર ઘેર મહોત્સવ થઈ પર રહ્યો છે; અને તેણે બાંધેલા છે વગેરે મથુરાની અદ્ભુત શેભા જોઈને મહા હર્ષથી રથ ઊપસ્થી કરી
નીચે ઊતરી રથને બહાર મુકી જ્યાં ધનુષ્યધારીઓ વગેરે બેઠેલા હતા તે મંડપ સ્થળને વિષે જઈ પહેચ્યા ત્યાં ધનુષ્યની સુવિધિએ પૂજા કરેલી છે અને તેની પણછની પાશે અપ્સરાઓના દિવ્ય સ્વરૂપને પણ જે લજિજત કરે એવી સત્યભામાં બેઠેલી છે એમ જોયું. કચ્છ આવતાં જ તેનો
સુંદર દેહ તથા અત્યુત્તમ સ્વરૂપ જોઈને સત્યભામા મોહને પામી અને નેત્રોના કટાક્ષોથી નિર- ) - ખાવા લાગી. તે જાણે કામના બાણુજ મારતી હોયની! તેવા સમયને વિષે કલિંગ, વ્યંગ, છે
કાશ્મીર તથા કીર પ્રમુખ દેશના રાજાઓ પ્રતિજ્ઞા પ્રમાણે ધનુષ્યની પાસે આવીને તેને ચાવવા
લાગ્યા તે કાંઈ વળ્યું નહીં. ધનુષ્યનું ચડાવવું તે એકકોરે રહ્યું, પણ તેઓ ડગાવી પણ શક્યા છે નહીં, તેથી લજિત થઈને પાછાં પોત પોતાને આસને જઈ બેશવા લાગ્યા; એમ સર્વ રાજાઓ
અનુક્રમે એક પછી એક પોત પોતાનું બળ અજમાવી ચૂક્યા પણ કોઈનાથી કાંઈ થયું નહીં છો તેથી અનાટિ તેઓની ઉપર હાસ્ય કરી તથા ક્રોધ કરીને શું કોઈ ક્ષત્રિયમાં વીર્ય નથી એમ ૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org