________________
પણ
છે નાખે તેમ જે મારી નાખશે તેજ તમારો ઘાત કરનાર શત્રુ છે એમાં સંશય નથી. બીજા અને Sા લોકો જેને સ્પર્શ પણ કરી શકે નહી એવું તમારું જે સારંગ નામનું ધનુષ્ય છે તેને જે ચડાવી
શકશે તે તમારો પ્રાણ હરણ કરનારો જાણવો. એ કૃત્ય કશ્યાથીજ તેનું નામ સારંગ પાણી પર
એવું લોકોમાં પ્રખ્યાત થશે. એવું આગળ પણ મોટા મોટા રૂષિએ કહી ગયા છે. તમારી સ૭) ભામાં જે ચાણુર નામ મા છે તે મોટો પરાક્રમી છતાં તેને લીલામાત્રથી જે પ્રતિમા થઈને જ
મારી નાખશે. તેજ તમારો નાશ કરનાર છે એમાં કાંઈ સરાય નથી. તમારી પાસે પોત્તર છે છે તથા ચંપક નામના જે બે હસ્તિઓ છે તેઓના જે પ્રાણ લેશે તે તમારે પણ નિચેકરી પ્રાણ )
લેશે. યમુના નદીને વિષે રહેનાર કાલી નામના મોટા સર્પનું જે દમન કરશે તે તમારા મા-
ણ વાયુનો નાશ કરશે; એમ નકી જાણજો એવું સાંભળીને કંસ અતિ કંપાયમાન થયે, તે પર છે જેશીને વિદાય કરો અને તે મહા ભયાનક આંખ વાળો કંસ પોતાના મંત્રીઓને બોલાવીને હું હ તેઓને કહેવા લાગ્યો)
કંસહ મંત્રીઓ, આપણે અરિષ્ટ બળદ, કરી છે તથા હસ્તિઓને સારો ચારો ખ- |િ છે. વરાવી પુષ્ટ કરીને યમુનાના તીર ઉપર જંગલમાં મૂકી દિઓ. આપણા ચાણુર તથા મુષ્ટિક નામના છે ( જે બે મા છે તેઓને સારાં સારું રસાયણો આપીને એવા પુષ્ટ કરે છે, બીજા કોઈનાથી તેઓને )
પરાભવ થઈ શકે નહીં. અને એ પોતાની સાંબે આવેલાને જીતી લીયે. (મંત્રીઓએ રા- a જની આજ્ઞા પ્રમાણે સર્વ કર્યું)
પછી ગોકળને વિષે શરદQતુના સમયે રાત્રીએ નિર્મલ ચંદ પ્રકાશી રહ્યો છે. તેવા અવSS સરે ગોપીઓ કૃષ્ણની સાથે અનેક પ્રકારની ગમત કરી રહી છે; નાચે છે, ગાય છે, વાજિંત્ર વગેડે છે. છે. છે; રમે છે, હસે છે, સામ સામી તાળીઓ લિયે છે, કમળો વડે અનેક પ્રકારના ખેળ કરી રહી છે મ છે. જળાશયમાં અન્યોન્ય ક્રીડ કરી રહી છે, એવા સમયે સ્વચ્છ ચાંદની રાત્રીએ કૃષ્ણ અને તો
ગોપીઓ પોત પોતામાં રાસ ક્રીડા કરવા લાગ્યા. બીજી કેટલીક સ્ત્રીઓ પોત પોતાના ખેતર માં તથા પશુઓનું રક્ષણ કરી રહી છે; નાના પ્રકારના પુષ્પો પ્રફુલ્લિત થઈ રહ્યાં છે, વનમાં વિચરતા ) હસ્તિઓના કુંભસ્થળોમાંથી મદન ઝરણાં નીકળી રહ્યાં છે, કમળ પુષ્પોથી સરોવર અતિ શોભી છે
રહ્યાં છે, આકાશ અતિ નિર્મળ દેખાઈ રહ્યું છે, ઈત્યાદિક વસંત રૂતુની શોભા જોઈને સર્વ આ- હા SE નંદિત થઈ રહ્યાં છે. એવી રીતે રાત્રિના સમયે કૃષ્ણ ગોપીઓની સાથે નાના પ્રકારની ક્રીડા કરે છે અને દિવસે ગોપીના છોકરાઓને સાથે લઈને વૃંદાવનમાં ગાયો ચરાવે;
કોઈ એક સમયને વિષે યમુનાજીના તીર ઉપર સ્વચ્છેદે ફરતાં ફરતાં પેલા અરિષ્ટ તથા કશી ) એ બે દુષ્ટ પશુઓ ગોકુળમાં આવી લાગ્યા. ત્યાં લોકોના દ્વારા ફોડી, ઘરમાં પેશી, દૂધ દહી તથા ૯ h2
> @ી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org