________________
299
5 ભાવથી રાણીનું રૂપ તથા તેજ અતિ સુંદર દીસવા લાગ્યું. રાજને ઉત્કર્ષ થવા માંડચો. બધા છે
લોકોની મતિ નિર્મલ થઈ ગઈ પછી અનુક્રમે ગર્ભના માસ પૂરા થયાથી શ્રાવણ માસની શુ ?
પંચમીને દિવસે ચિત્રા નક્ષત્રના સમયે સર્વ શુભગ્રહો લગ્નને જોતાં શિવા દેવીએ પુત્રને જન્મ . ન આવે ત્યારે ઇદે તેનું સ્નાત્ર કરયું એવું મેં સાંભળ્યું. હે રાજ પુત્રી, તે ઉત્તમ સમયને વિષે તો
વોએ રત્નોનો વરસાદ કર્યો તે મેં મારી દૃષ્ટિએ જોયું. તે પુત્રના મહાભ્યથી જે પ્રાણીઓને ( સ્વઝમાં પણ સુખનો અનુભવ થએલો નહી તેઓ યથાર્થ સુખને દવા લાગ્યા. રાજએકેદી છે છે. ઓને બંદીખાનામાંથી મુકી દીધા. ગરીબ પ્રાણીઓને ઘણું દ્રવ્ય વેંચી આપ્યું. સમુદ્રવિજયનું છે છે શૌર્યપુર ધન ધન્યાદિકે કરી પરિપૂર્ણ થઈ રહ્યું. જેમ જેમી લતાઓનો નાશ કરે છે, તેમ તે જન્મ ત.
દિવસે સર્વ ઓરિષ્ટને નાશ કર્યો. તેથી તે પુત્રનું નામ અરિષ્ટનેમિ એવું પાડવું. દશ દિવસ પર છેસુધી પુરને વિષે જન્મ મહોત્સવ થયો. અને સમુદ્રવિજયે પતિ તે પુત્રના જન્મનો એવો
મહોત્સવ કર કે તેને બીજી ઉપમા જ દેવાય નહી. જુવો કે કૃષ્ણના જન્મદિવસે પણ એવો જ ઉત્સાહ થવાનો સંભવ છતાં તે ન થાય તેની કાર જાણે એ જન્મ મહોત્સવમાં કહાડી લીધી છે. હજી
યની! તીર્થકરનો જન્મ અતિ આનંદ દાયક થાય છે. તે દિવસથી દેવો નાના પ્રકારની સેવા જે કરવા લાગ્યા; યાદવો પાળન કરવા લાગ્યા; અને ધાઈઓ અતિ આનંદથી અરિષ્ટનેમિને ઉછેરવા )
લાગી. વસુદેવે પોતાના પુત્ર કૃષ્ણના જન્મ સમયે જન્મ મહોત્સવ કો નહોતો તે પણ અ- Tો
રિસ્ટમિના જન્મ મહોત્સવના સમય શુભ સમય જોઈને પોતે લાહો લીધો. એ મહોત્સવ - આ વખતે કેસ ત્યાં અવેલો હતો. તેણે પૂર્વ જે કન્યાનું નાક કાપ્યું હતું તે ત્યાં દીઠમાં આવી.
ત્યારે મુનિનાં વાક્યનું સ્મરણ થઈને તેને બહુ કષ્ટ થયું અને ભયને પામવા લાગ્યું. કહ્યું છે કે, આ જગતમાં મૃત્યુના જેવું બીજું કોઈ દુઃખ નથી; તથા સંતોષના જેવું બીજું કોઈ સુખ નથી. પછી પોતાને ઘેર આવીને એક જોશીને પૂછયું કે, A કંસપૂર્વ મને મુનિએ કહેલું છે તે સત્ય થશે કે નહી તે વિષે યથાર્થ જોઈને મને કહે છે
- જોશી–હે રાજન, મુનિના બોલ કદી જુd પડતા નથી. દેવકીને સાતમો ગર્ભ તમારે પૂર્ણ શત્રુ છે; તે હજી જીવત છે. પણ હું જાણતો નથી કે તે ક્યાં છે. તેના રહેવાના ઠેકાણાની તમને ખબર પડે એવો ઉપાય હું તમને કહું છું તે સાંભળો. તેથી તમને જણાઈ આવશે કે એ કે મારો શત્રુ છે. જેને શ્યામ વર્ણ છે, જે મહા પરાક્રમી છે, જેનું પુરું શરીર છે, જે મોટી ગર્જના કરનાર છે અને જે સાક્ષાત અહંકાર એવો જે તમારે અરિષ્ટ નામને બળદ છે તથા દુષ્ટ, પાપી છે અને કોને પી કરનાર એવો જે તમારે કેશિ નામનો ઘડો છે; એ બન્નેને પુષ્ટ તથા મત્ત તા. હણ કરીને મથુરા નગરની બહાર છોડી મૂકો અને સિંહ જેમ હરિણોને લીલામાત્રથી મારી છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org