________________
૫૬
RSS
ડી એ બધું વૃત્તાંત રાણીના મુખથકી સાંભળીને કંસને અપાર દુખ થયું. પોતાના મૃત્યુની વાત સાંભળીને કોને દુખ ન થાય; પછી તે છળ ભેદન જાણનાર જે કંસ તેણે બીજે દિવસે વસુદેવને એકાંતમાં બોલાવીને કહ્યું કે, - કંસહે મિત્ર, તમે મારા પ્રાણ પ્રિય છે; માટે હું તમારી પાસે વિનંતી કરું છું કે દેવકીના ) સાત ગર્ભ તમે મને આપજે. તે સાંભળી લઈને વસુદેવ દેવકીને કહેવા લાગ્યો કે, આપણે બળ- છે
ભદ વગેરે ઘણા પુત્રો છે, માટે તારા ભાઈને તારા ઉદરથી થએલા સાત ગર્ભ દેવામાં કાંઈ * હરકત નથી. કંસ પણ પોતાની સંતતિ જાણીને તેમનું સારી રીતે પાલન પોષણ કરશે. ) જ ઈત્યાદિક દેવકીની સાથે વિચાર કરીને વસુદેવે કંસનાં વચનોને સત્કાર કર્યો; એટલે - G
સની વાત કબુલ રાખી. પછી અનુક્રમે દેવકીને પ્રજા થવા લાગી. તેને તરત લઈ જઈને કંસ તેના .નાશ કરવા લાગ્યો. એવી રીતે છ સંતાનનો નાશ કરે તેની વસુદેવ તથા દેવકીને ખબર હતી
નહી. કેમકે, તેઓને કંસ કહેતો હતો કે એ બાલકોને હું મથુરામાં લઈ જઈને સારી રીતે પાલન Sણ) પોષણ કરું છું. પરંતુ મધુરાની પ્રજામાં એવી વાત પ્રસરી કે કસે દેવકીના છ ગર્ભોને નાશ કર્યો. હું (” એ વાત ચાલતી ચાલતી વસુદેવ તથા દેવકીના કાને આવી તેથી તેમના મનમાં અત્યંત દુઃખ )
થયું. કહ્યું છે કે, પુત્રના વધ જેવું બીજું કોઈ પણ વૃત્તાંત અતિ દુઃખ કારી નથી. કેટલાએક
દિવસ વીત્યા પછી એક સમયે રાત્રિને વિષે નિદાને વશ થએલી દેવકીને સાત મેટાં સ્વો આવ્યાં. છે તે ઉપરથી નિશ્ચિત છે ઉદય જેનો એવો અદ્ભુત સાતમે ગર્ભ દેવકીને રહ્યો. દેવકીએ પ્રાતઃ- ઈ. આ કાળમાં ઊીને તે સાત સ્વમનું વૃત્તાંત વસુદેવની આગળ કહ્યું; તે સાંભળીને વસુદેવ બોલ્યો કે,
વસુદેવ-તારે આ ગર્ભ ભરતાદ્ધને મોટો રાજા થશે.
દેવકી-હે રાજન, પુત્રના જન્મથી તે હર્ષ ઉત્પન્ન થાય છે, તેમ છતાં મને કંસની દુષ્ટતાને લીધે ત્રાસ ઉત્પન્ન થાય છે. આપના જેવો મારો પતિ છતાં હું એવી ભાગ્યહીણ છું કે મારા પુત્ર જન્મતાં જ તેઓને કંસ નાશ કરે છે. તેમ જે આ સાતમા ગર્ભને કંસ નાશ કરશે તે હે પ્રાણ પ્રિય. આપ નિશ્ચય જાણજો કે, દેવકી પોતાનો દેહ રાખનાર નથી. એવાં વચન સાંભળીને.)
વસુદેવ- હે દેવકી, એ કૃત્ય થયાથી હું પણ મૃત્યુ તુલ્ય છું. કેમકે, જેમ કાઈ પશુ- )
ને નાશ કરે છે, તેમ કંસ મારા પુત્રોને નાશ કરે છે, એ વાત મેં જ્યારથી સાંભળી છે ત્યારથી જ S: મને મહાખેદ થાય છે. હવે આ સાતમા પુત્રનું કંસ રૂપ રાક્ષસથી હું રક્ષણ કરીશ. એ વાતની કઈ છે?
પ્રકારે ચિંતા ન કરતાં તું સારી રીતે એ ગર્ભની સંભાળ રાખજે. ગોકુળને રાજાનંદ માસે મોટો
મિત્ર છે. અમારા બન્નેમાં કઈ પણ અંતરાય નથી. જેવો હું તો તે છે માટે એ છોકરાને હું તો ૨) તેની પાસે લઈ જઈને એનું રક્ષણ કરાવીશ. એ ઉપાય મેં શોધી રાખ્યો છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org