________________
૫૫
ગયો; અને રાજા સમુદવિજય પતાનો પરિવાર સાથે લઈને નગરમાં આવ્યું. પછી વરું હવે S: હેવના પરકમની કથાઓ રાજેએ સમગ્ર કોને કહી. એમ કરતાં કેટલાક દિવસો વીતી ગયા
છે પછી એક સમયે સુખ પૂર્વક રમણ કરતાં અચાનક ઉત્તર દિશા તરફથી મધુર શબ્દ રાજને હિ આ સાંભળ્યામાં આવ્યા. તે તરફ નજર કરી જુવે છે તો આકાશમાં મણિજડિત્ર અનેક વિમાને તો ઈઝ) દીઠામાં આવ્યા. તે વિમાનોની પંકિતની પંક્તિઓ એક પછી એક પોતાના શહેર ભણી આવે છે
” છે ને તે મહા અદભુત શોભે છે તે ચિત્તને અતિ આનંદ આપનાર અને પ્રત્યુત્તમ એવાં દેવ # વિમાનોની સાંબે રાજા જઈ રહ્યો છે, એટલામાં કોઈ વિદ્યાધર આવીને કહેવા લાગ્યો કે, હેરા ) છે. જન આપને ન્હા ભાઈ વસુદેવ માનમાં બેસીને આકાશ માર્ગથી આવે છે. એ વાત સાંભળી છે
રાજાએ મેટો ઉત્સવ કર્યો; અને ઘણું ધામધુમથી વસુદેવની સાંબે જઇને તેને રાજરાહમાં લઈ આવ્યું. ત્યાં વસુદેવ આનંદથી રહ્યો. કેટલાક દિવસો વીતી ગયા પછી કંસ પોતાનું પ્રથમનું સુભટ પણું સંભારીને વસુદેવને મળવા આવ્યો; એમ કરતાં કેટલાક દિવસો વીત્યા પછી એક દિવસે સમુદવિજય રાજાને અતિ નમ્રતા પૂર્વક કંસ કહેવા લાગ્યો કે,
કેસ-હે મહારાજન, વસુદેવને મથુરામાં લઈ જવાની મારી ઇચ્છા છે. રાજા-હું ખુશીથી આજ્ઞા આપું છું ને સુખે લઈ જા.
પછી રાજાની આજ્ઞા લઈને વસુદેવ કંસની સાથે મથુરામાં ગયો. કંસે પોતાના કાકા દેવક ( રાજાની દીકરી અતિ રૂપવતી દેવકી નામની કન્યા તેને પરણાવી. તે વિવાહચ્છવના સમયમાં છેજેને પવિત્ર આત્મા છે. તથા જેને મોક્ષની ઈચ્છા છે, એવો કંસને ભાઈ અઈમ મુનિ ?
ગોચરી કરવા આવ્યો. તેને યુવાનીના મદથી મત્ત થએલી એવી રાણી છવયેશા વાંદવા આવી ગઈ નહીં. અને પછી જયારે આવી ત્યારે જેણે કેશ છૂટા મૂકી દીધા છે, નાભી ઉધાડી રાખી
મુકેલી છે, મદ્યપાન કરેલું છે, સ્તન મંડળ ઊપરથી ચીર ખશી ગયું છે, તેથી અસ્તવ્યસ્થ થઈ છી રહ્યા છેપહેલાં વસ્ત્રની બરાબર સ્થિતિ રહી નથી. એવા વેરાથી સાંબે આવી ઊભી રહીને કહેવા લાગી. હa
જીવયશાહે દીયર, તમારી બહેનના લગ્ન સમારંભમાં ચાલો આપણે નૃત્ય કરિયે. છે, એમ કહીને વનમાં રહેનારી રીછરી જેમ પંખીઓને વળગી પડે છે તેમ જીવશ તે મુનિના આ
ગળામાં હાથ નાખીને તેને ખેંચવા લાગી. ત્યારે મુનિ બોલ્યો;
- મુનિ–હે નિર્લજજ દુષ્ટ, મદમત્ત, દૂર રહે. મને છોડી દે, જેના વિવાહના સમારંભમાં રે છે તું મદોન્મત્ત થઈને નાચવા કુદવાની ચાહના કરે છે તેનો સાતમો ગર્ભ તારા પતિને વાત કરશે. - એવું સાંભળતાંજ મુનિનું ગળું તેણે મૂકી દીધું; અને તે ભિક્ષા લીધા વિના એમને એમ ચાલ્યો
ગયો. પછી તે મુનિનાં વચનો સાંભળવાની અસરથી છવયશાનો ઊતરી ગયા પછી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org