SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ કરીને તેની સાથે યુદ્ધ કરવા લાગે છે પરંતુ તે ગાંધર્વને જોઇને પોતાનું સૈન્યનાથવા માંડ એમ તો જાણીને વિસ્મયને પો; અને કહેવા લાગ્યો કે ગાંધર્વ છતાં એને પરાક્રમ ક્ષત્રિયના જેવો છે. અને છેપછી સમુદવિજયે પોતાના ધનુષ્ય ઉપર બાણ ચડાવ્યું; એટલામાં પોતાના પગની આગળ તે 8. & ગાંધર્વનું બાણ આવી પડવું, તેની ઉપર અક્ષરે લખેલા હતા તે દીલમાં આવ્યા. તેથી આશ્ચર્ય તો પામીને તે બાણ હાથમાં લઈ તેમાં લખેલા અક્ષરે વાંચવા લાગ્યો કે, જેણે પોતાનું શરીર ચિતામાં છે બાળી નાખ્યું, એવું કપટ દર્શાવીને જે તમારા નગરમાંથી નાસી ગયો તેજ વસુદેવ તમારા ચરણ કમળની વંદના કરે છે. એમ વાંચતાં જ પોતાનું રથ મૂકીને જેના માં આનંદનાં અશ્રુ ભરાઈ ) આવ્યાં છે એવો સમુદવિ તેની પાસે ગયો. ત્યારે એમ મને વિષે હર્ષ વ્યાપી ગયો છે એ વસુદેવ રથમાંથી નીચે ઊતરીને પોતાનું પ્રથમનું રૂપ ધારણ કરી પોતાના મોટા ભાઈને જઈને પગે પડ્યું અને તેમાંથી પ્રેમનાં આંસુ નિકળી રહ્યાં છે તદ્રુપ જળ પોતાના પેટ આ ભ્રાતાના ચરણ રૂપ કમળોને જાણે છાંટતો હોયની. તેને પગમાંથી ઊડીને પોતાની છાતીની સાથે તો ઇ) ચાંપ્યું; અને મસ્તક ઉપર હાથ મૂકીને પૂછવા લાગ્યો કે, સમદ્રવિહે વત્સ, આજ દિવસ પર્યત એક વર્ષ થયા તું ક્યાં રહ્યો હતો. વસુદેવ–હે માહારાજ આપની કૃપાથી હું મારો વેષ બદલી તથા રૂપ છુપાવીને સ્વચ્છેદ છે પણે પૃથ્વી ઉપર હાં હાં ફરતો હતે. - ઈત્યાદિક બન્ને ભાઈઓ વચ્ચે વાત ચિત થઈ તેથી એ ગાંધર્વ નથી પણ રાજા સમુદવિ- ૨ જ્યનો ન્હાનો ભાઈ છે, એમ જાણીને કન્યાના પક્ષના રાજ રૂધિર વગેરેને ઘણો આનંદ થયો; SB અને રોહિણીને જે હર્ષ થયો તે અનુપમેય કહ્યાથી તેમાં કોઈ દોષ કહાડે તેની પરવા અમે ) રાખતા નથી. પછી ચંદ્ર અને રોહિણીના વિવાહની પદે વસુદેવ અને રોહિણીનો વિવાહ થયો. ત્યારે જેમ રોહિણું સ્ત્રીની પ્રાપ્તિ થયાથી ચંદ હર્ષને પામ્યો હતો, તેમજ શેહિણીની પ્રાપ્તિથી 9) વસુદેવ પ્રસન્નતાને પામ્યો. પછી સમુદ્રવિજ્ય વસુદેવને કહેવા લાગ્યો. સમુદ્રવિજય—હે વત્સ, હાલ ગ્રહ પણ પરક્ષેત્રથી સ્વક્ષેત્રમાં આવ્યા છે, તેમ આપણે પણ અસ્થાને જવું જોઈએ છે; અને આપણી નગરીના જેવું બીજું કોઈ પણ રમણીય સ્થાન નથી. પોતાના સ્થાનમાં રહ્યાથી મનુષ્ય સ્તુતિ પાત્ર થાય છે; માટે હવે આપણા નગર તરફ ચાલો. વસુદેવ-હે યેષ્ટ બ્રાતા, હાલ નગરમાં મારાથી અવાય એમ નથી; કેમ કે, મેં જે શે વર્ષ દેશાટન કર્યું તે ગાળામાં અને બીજી કેટલીક સ્ત્રીઓ પ્રાપ્ત થઈ છે. જેવી કે, રાજ કન્યાઓ, ગાંધર્વ કન્યાઓ, અને વિદ્યાધરોની કન્યાઓ વગેરે ઘણી છે. તે બધીને તેડીને હું નગરમાં આવીશ. એમ કહી પોતાના મોહોટા ભાઇને નમસ્કાર કરીને વસુદેવ રથમાં બેશી ઉત્તર દિશા તરફ છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy