________________
૫૦
છેવસે પુત્ર જન્મની ૫ મોટો ઉત્સવ કરો. અને કશાની પેટીમાંથી પ્રાપ્ત થયો માટે એનું નામ છે Sા કંસ એવું પાડવું. એ ન્હાન પણામાં પણ એવો ચપલ હતો કે બીજા છોકરાઓની સાથે રાત્ર પર છેદિવસ કઆ કરચા કરતે હતો. પછી જ્યારે લોકો એને માટે મને મો બકો દેવા લાગ્યા, વ ત્યારે મેં એને લાવીને વસુદેવની સેવામાં હાજર કરે. એમ સાંભળીને)
સમદ્રવિજય–એ અમારા કુળમાં ઉત્પન્ન થયો છે માટે જ એવો તેજસ્વી છે. ' એમ કહી કંસને સાથે લઈ સમુદવિજય રાજા રાજગૃહી નગરીમાં ઈ ત્યાનાં રાજને સિ
હરથ અર્પણ કરી એ બધો પરાક્રમ કંસનો જ છે એમ કહ્યું. ત્યારે જરાસંધે સંતુષ્ટ થઈને પોતાની HD ) છોકરી કંસને પરણાવી દીધી. કેમકે, મોટા કોની પ્રતિજ્ઞા કોઈ પણ વખતે અસત્ય થાય નહી. ઉગ્રસેનને તથા કંસને પરસ્પર વેર હતું માટે મથુરાનું રાજ્ય કરે જરાસંધ પાશેથી ઉગ્રસેનના વેરને લીધે માંગી લીધું; તે તેને જરાસંધે આપ્યું. સિંહરથને પણ મેટો પરાભવ થયો. પછી તે જરાસંધની સાંબે ઊંચે સ્વરે કરી રોદન કરવા લાગ્યો અને માફી માગી. ત્યારે તેની ઊપર - રાસંધે કૃપા કરીને તેનું રાજ્ય તેને પાછું આપ્યું. સમુદ્રવિજય તથા બીજા રાજાઓ પણ જરાસંધની આજ્ઞા લઈને પોતપોતાના નગરમાં આવ્યા. જરાસંધે આપેલું સૈન્ય સાથે લઈ મથુરામાં જઈને
નગરને ઘેરો ઘાલ્યો. ઉગ્રસેને પણ પોતાનું લશ્કર લઈ એની સાથે એવી લડાઈ કરી કે, આપણો " જય થશે કે નહીં એવી કંસને ચિંતા થઈ. પછી અતિ કર એ જે કંસ, તેણે પોતાના પિતાને ળ
પરાજય કરી ઘણી નિંદા કરી પકડીને તેને કાષ્ટના પાંજરામાં કેદ કરો. પગમાં મોટી લોડની બેડીઓ નાખી દીધી. તોપણ પોતાના છોકરાએ પરાભવ કર્યો છે એમ જાણીને ક્રોધ કરે નહી; પણ ઉલટ હર્ષને પામવા લાગ્યો કે પોતાનો છોકરો પોતાથી બળવાન થઈ પોતાને જીતી લિયે તેમાં શોક શાને કરવે; એથી તો ઉલટા રાજી થવું; એમ પોતાના મનને સમાધાન કરી રહ્યો.
પછી કંસ પ્રથમને પોતાને ન્હાનપણના પાલણ પોષણનો ઉપકાર સ્મરણ કરીને સુભદ વણિકને થઈ શૌર્યપુરમાંથી બોલાવી પોતાના નગરમાં રાખીને તેની સારી રીતે સેવા ચાકરી કરવા લાગ્યો. તે
અહી શૈર્યપુરમાં ક્રિકે પર્વત ઊપર રમણીય મહાલોમાં તથા બાગમાં વસુદેવ સ્વછંદ ક્રિીડ કરતો હતો. એનું રૂપ એવું સુંદર હતું કે સ્ત્રીઓ માત્ર વસુદેવ એજ ચતુરક્ષરી મંત્ર જપતી હતી. એક સમયે કેટલાક લોકો મળીને સમુદ વિજયને આવી કહેવા લાગ્યા.
લેક–હે રાજન, તમારા જેવો રાજા વિદ્યમાન રાજય કરતા છતાં અમે બહુ દુઃખી રે છે. તે સાંભળ-જેનું કામદેવના જેવું સ્વરૂપ છે; એવો તમારે ન્હા ભાઈ જે વસુદેવ છે જ જ તેના રમણીય રૂપ ઉપર અમારી સ્ત્રીઓ મોહિત થઈને તથા પોતપોતાનાં ઘર મૂકીને એની પાન તો ) છળ રખડ્યા કરે છે. તેઓનાં અંતઃકરણ વસુદેવમાં એવાં લગ્ન થઈ ગયાં છે કે, અમારી ફાંઈ પણ ૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org