________________
પપર
>
>
બીજથી પ્રાપ્ત થશે. એવું કહ્યું. તે સાંભળી “કોનાથી પ્રાપ્ત થશે?” એવું શ્રીકૃષ્ણ પૂછતા હવા. તે તે
સાંભળી શ્રીમીશ્વરભગવાન ભાષણ કરતા હતા કે “દ્વારકાનગરીનો ક્ષય પાયનષિથી થશે. અને જે છે આ સ્નેહયુકત એવો જે તારો બંધુ જરાકમાર-તેનાથી જ તારો વધ થશે, અને સર્વ યાદવના વંશના પર
ક્ષયવિષે મદિરા એજ પ્રથમ કારણ જાણજે.એવું શ્રીમીશ્વરભગવાનનું વચન સાંભળીને ભયેકરી કોડ છે જેમનાં ચિત્ત વ્યાપ્ત થયા છે, એવા સભામાં બેઠેલા સવવીસે ખિન્નપણામાં વ્યાપ્ત થતા હવા. અને હું ( તે સમયે જે આ જરાકમાર છે તે આગળ થનારો જે બંધુવધ-તે સંબંધી પાતકને પાત્ર થનાર છે
છે, એ માટે એને ધિક્કાર હો.' એવો વિચાર કરી સર્વ લોકોએ તે જરાકુમાર, એકદમ અવલો- D કન કર્યો. ત્યારપછી તે જરાકુમાર, “મારા હાથથી આ ભ્રાતા જે શ્રીકૃષ્ણનો ઘાત ન થાય એવો વિચાર કરી હાથમાં ધનુષ્ય ધારણ કરતો થકો તે સમવસરણથી જ અરણ્યમયે ગમન કરતો હવો. અને શ્રીકૃષ્ણ, કુંતીએ સહવર્તમાન દ્વારકા પ્રત્યે ગમન કરતા હતા. તે દ્વારકામધે યાદવોના
સ્નેહે વાસ કરનારે એવો જે પરિવ્રાજક દૈપાયનઋષિ, તે લોકોના મુખથી શ્રીમીશ્વરભગવાનના વચનને સાંભળી ખિન્ન હોતો થકો ત્યારપછી ષષ્ઠતમને કરતો થકો બ્રહ્મચારી, મન, વચન ને કાયાએ પવિત્ર થકો ઈદિયનિગ્રહ કરનારા, અને પોતાથી ઉત્પન્ન થનારા જે નગરીને દાહ-તે છે
સંબંધી પાતકે ભય પામનારો, એવો તે પાયન પણ વન પ્રત્યે ગમન કરતો હો. છે અહીંયાં સર્વ લોકોનું પ્રિય કરનાર જે શ્રીકૃષ્ણ તે, નગરીને દાહ અને કુળને ઉચ્છેદ- I
એનું મૂળકારણ જે મદ્ય-તેને નવીન ઉત્પન્ન કરવા માટે નિષેધ કરતા હવા. અને પૂર્વ ઉત્પન્ન થકે એ જે મદ્ય તેને, તે શ્રીકૃષ્ણ કદંબ નામક પર્વત ઉપર જે કદંબ નામક વન-તે મધે કાદંબરી 9 નામે જે ગુફા-તેના સમીપભાગે સર્વ લોકોકને પરિત્યાગ કરાવતા હતા. તે સમયે ઘણાં વૃક્ષોએ )
વ્યાપ્ત એવી તે ભૂમિનેવિષે રહેલા જે શિલાકંડો-તેઓને વિષે તે લોકોએ પરિત્યાગ કરેલ તેમદિરા–તેણેકરી આકર્ણપર્યંત તે સડો પર્ણ થતા હવા. તે સમયે બળદેવ સાહ્ય કરનાર જે સિદ્ધાર્થ નામે સારથિ, તે બળદેવપ્રત્યે એવું ભાષણ કરતે હશે.
સિદ્ધાર્થ –હે દેવ, તમે જે મને આજ્ઞા દેશે તો આ નગરીને દાહ વિગેરે ન જોતાં હું શ્રીને મીશ્વર ભગવાન પાસેથી દીક્ષા ગ્રહણ કરીશ. તે સાંભળી બળભદ બોલતા હવા.
બળભદ્ર–હે સિદ્ધાર્થ, નિરંતર સહાય એવો જે તું, તે તારા ઊપર મારી પ્રીતિ છે; એ છે માટે તારે ત્યાગ કરવાને હું ઉત્સાહ પામતો નથી; તથાપિ તારા આગ્રહને લીધે તને દીક્ષા ગ્રહણ કરી કરવા માટે હું આજ્ઞા આપું છું. પણ તું દીક્ષા ગ્રહણ કરી જે દેવલોકનવિષે ગમન કરે, તથાપિ કદાચિત મહા આપતિકાળનેવિશે અજ્ઞાનેકરી હિત ચિત્ત થયો છતાં તે સમયે તું હેકરી માહારી પાસે આવીને મને પ્રતિબોધ કરશે તે જા. એવું સાંભળી તે સિદ્ધાર્થ બોલ્યો કે “હે ૯
>
TળDC
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org