________________
દેવ, તમારા કહ્યા પ્રમાણે તમારા આપત્તિ કાલનેવિષે તમને હું બોધ કરીશ.” પછી બળરામે તે ન વચનનો અંગીકાર કરે છતાં તે સિદ્ધાર્થ,બળરામની આજ્ઞાનેશ્વર પાસે જઈ દીક્ષા ગ્રહણ | કરતો હો; અને છમાસિક તપ કરી પ્રત્યે ક્તો હ.
અહીંયાં ઘણે દિવસે કુંતી સમય પામીને શ્રીકૃષ્ણપ્રત્યે ભાષણ કરતી હતી કે “હે વત્સ, 9 તારા બંધુ જે પાંડવો, તેઓને તે સ્વદેશરહિત કરી. તે સમયે આ સંપૂર્ણ ભારતાદ્ધભૂમિ છે છે તારીજ છે, એ માટે તે પ્રસાદે કરી તે પોતાના બંધુઓને કોઈપણ સ્થાન પ્રત્યે રહેવા માટે આજ્ઞા છે.
કરવી.” એવું કૃતીનું ભાષણ શ્રવણ કરી પછી શ્રીકૃષ્ણ બોલ્યા કે “તે પાંડવો દક્ષિણસમુદના ) છેતીર વિષે નવીન, પાંડુમથુરાનામક નગરીને ઉત્પન્ન કરી ત્યાં રહે.” તે સાંભળી કુંતી હસ્તિ- જે SF નાપુરપ્રત્યે આવી તે શ્રીકૃષ્ણના વચનને પાંડવો પ્રત્યે કથન કરતી હવી. તે સમયે તે પાંડવો પણ
શ્રીકણુની આજ્ઞા પ્રમાણે દક્ષિણસમુદની તીવિષે ગમન કરી ત્યાં પાંડમથુરાના નગરી નવીન ઉત્પન્ન કરી રહેતા હતા. તે સમયે અભિમન્યુથી ઉત્તરાવિષે ઉત્પન્ન થએલો સુભદાનો પૌત્ર એવો જે પરીક્ષિત-તેને શ્રીકૃષ્ણ હસ્તિનાપુરમથે સિંહાસન ઉપર અભિષેક કરતા હવા.
અહીંયાં પાંડમથુરાનગરીને વિષે રહીને રાજ્ય કરનારા, અને તે દ્વારકાના દાહની વાર્તાને જી હદયનેવિષે વારંવાર આણનારા એવા જે તે પાંડવો-તેઓને રાજ્યને વિષે પણ સુખ ન પ્રાપ્ત થતું ! ( હવું. પછી સર્વ વસ્તુ માત્રની કેવળ જે અનિત્યતા-તેને ચિંતન કરનારા તે પાંડવો, દીને
ઉદ્ધાર કરશે. અને દયા કરવી ઈત્યાદિક ધર્મકર્મનું આચરણ કરતા હતા. તે સમયે પાડુરા ) ક અને કુંતી એ બંને, પોતાના હદયવિષે “સંસાર અસાર છે” એવું ચિંતન કરતાં થકાં, અને શ્રી કુલ Sાં મીશ્વર ભગવાનથી ચારિત્રવ્રતનું ગ્રહણ કરવા માટે ઇચ્છા કરતાં થકાંતે શ્રીમીશ્વર ભગવાનનું સ્મરણ કરે
કરતાં હવાં. તેઓના મનની વાત જાણનાર એવા શ્રી નેમિનાથ પણ, તે સ્થળે આવી સમવસરણ કરતા હતા. કારણ શ્રીમીશ્વર ભગવાન અને સૂર્ય. એ બંને પરોપકારરૂપ કૃત્યવિષે તત્પર છે. ત્યાર પછી ધર્મરાજ, શ્રી નેમિનાથનાં દર્શન કરવા માટે ઉત્કંડિત હોતો થકો માતપિતાને આગળ કરી
શ્રી નેમિનાથ પાસે જઈ, જેણે આપત્તિનું ઉન્મથન કરવું છે. એવા તે શ્રીનેમિનાથને વંદન કરતો હો. છે. પછી તે પ્રભુની અમૃત સરખી દેશનારૂપ વાણીને શ્રવણ કરી દેશના ગ્રહણ કરવા માટે જેમનાં )
ચિત્ત આતુર છે, એવા પાંડુરાજ અને કુંતી-એ બંને શ્રીમીશ્વરપાસે પ્રવર્જને માગતાં હવાં. જ S! પછીત પાંડવોની અનુજ્ઞા લઈને નિરંતર સમયજ્ઞાનની દેશના દેઈ તે શ્રીમીશ્વરભગવાને તે બંનેના પર
મરથ પૂર્ણ કરી. તે સમયે પ્રાપ્ત થએલો જેશ્રીમીશ્વરભગવાનનો પ્રસાદ-તેણેકરી જેમનાં ટ, ચિત્ત હર્ષયુક્ત છે એવાં તે બંને, વ્રતના સમુદાયને અધ્યયન કરતાં થકાશ્રીને મીશ્વરભગવાને સહવ- કો છો તેમાન વિહાર કરતાં હવાં. તે સમયે શ્રીમીશ્વરભગવાન અને માતપિતાનો વિરહ પ્રાપ્ત થયો છે
૧૩૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org