________________
૪૮
આ સમયે સુભદ છે જેનું નામ એવા વણિકે પોતાના કંસ નામના પુત્રને વસુદેવની સેવા કરવા મે- તે S! કલ્યો. તેણે એવી સેવા કરી છે, જેથી વસુદેવ ધણેજ પ્રસન્ન થઈને તેને પોતાની પેકેજ માન અને
આપવા માંડશે. એક દિવસે જેની ત્રણે ખંડના લોકો આજ્ઞા માને છે, અને આ પૃથ્વીની ઊપર જેનું ઇંદના જેવું જ છે એવા રાજગ્રહ નામના નગરના જરાસંધ નામના રાજાએ પોતાને દૂત મોકલાવીને મારા સ્વામીને કહેવરાવ્યું કે,
દૂત–ઘણું છે પરાક્રમ જેનું એવો સિંહપુર નગરનો જે સિંહરથ રાજ છે, તે સ્વતંત્ર છે. બીજા સર્વ રાજાઓ મારી આજ્ઞા માને છે, પણ એ રાજા માનતો નથી. માટે તેને બાંધી છેઆણવાને જરાસંધ રાજાની તમને આજ્ઞા થઈ છે માટે મારી સાથે તમે લશ્કર લઈને પ્રયાણ કરે છે,
એ રાજાને પકડી લાવ્યા પછી જરાસંધની જીવયશા નામની દીકરી છે તે તમને પરણાવી દેશે; અને સુવર્ણના મંદિરોએ કરી યુક્ત એક નગર પણ તમને આપશે.
એવી વાત સાંભળીને તે દૂતને પાછો મોકલાવી દઈ તમારો ભાઈ સમુદવિજ્ય યુદ્ધમાં - ૭) વાની તૈયારી કરતો હતો. એવામાં વસુદેવ આવી કહેવા લાગ્યો કે,
વસુદેવ-હે રાજન, જેમ સૂર્યને અગ્રેસર અરૂણ છે, માટે પ્રથમ પોતાને અંધકારને શાંત કરવો પડતો નથી, તેમજ હું જયાં સુધી તમારો અગ્રેસર છું ત્યાં સુધી તમારે ) " પિતાને વાની શી અગત્ય છે!
એ એવાં પોતાના ન્હાના ભાઈના આગ્રહ પૂર્વક વચનો સાંભળીને તેની સાથે સેના આપી તો શત્રુને જીતવા સારૂ સમુદવિજયે વસુદેવને મોકલ્યો. વસુદેવ પોતાની સાથે કંસને લઇને યુદ્ધ કરવાને ણ ગયો ને કેટલાક દિવસ પછી સિંહરથને બાંધીને લાવ્યો. પછી મેટો ઉત્સવ કરીને રાજા રાજગ્રહ છે નગર અને જતો હતો, એટલામાં મોટો જ્ઞાની જે કૌટુકી તે રાજાને તથા રાજના ભાઇને બોલ્યો,
કોષ્ટ્રકી—જે કન્યાને વિષે જરાસંધે પ્રતિજ્ઞા કરી છે, તે પોતાના પિતાને તથા પોતાના | સ્વસુરના કુલનો નાશ કરનારી છે; એમ એનાં ચિન્હો ઉપરથી જણાય છે. એવું સાંભળી રાજા
સમુદવિ વસુદેવને કહેવા લાગ્યો) છે. સમુદ્ર વિજય—હે વસુદેવ, ત્યાં જવાથી કાંઈ શ્રેય થનાર નથી; માટે જવું નહી. (એવું છે રાજાનું બોલવું સાંભળી હાથ જોડીને.)
વસુદેવ–મહારાજ, કાંઈ ચિંતા નથી, જે એમ હોય તો તે કન્યા બીજાને પરણાવી દેવી છે છે. તે કેવી રીતે તથા કોની સાથે પરણાવવી! એ વિષે હું કહું તે તમે સાંભળે. આપની
આજ્ઞાથી એ સેના લઈ સિંહપુરને ઘેરો ઘાલ્યો ત્યારે જેમ સિંહ પોતાની ગુફામાંથી બાહર નીકળીને હસ્તિઓને ત્રાસ ઉત્પન્ન કરે છે, તેમજ સિંહરથ પોતાના નગરમાંથી નીકળીને મા સૈન્યને હણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org