________________
૫૪૬
છે. છતશે, કિંવા હું એને જીતીશ એનો નિયમ નથી, પરંતુ સાંપ્રતકાળે સર્વ તમે મારા યુદ્ધના SG કૌતુકને અવલોકન કરે. હું એ પવનાભને છતીશ; એમાં સંશય નહીં. આ પત્રનાભે કોઈ જ પણ પ્રકારે મારો પરાભવ કર જનાર નથી.
એવું ભાષણ કરી તે શ્રીકૃષ્ણ અતિશય તીવ્ર એવા શબ્દના કડકડાટે કરી જેણે અનેક 5 રાજાઓને ક્ષોભ પમાડ છે, એવા પાંચજન્ય નામે શંખને વગાડતા હતા. તે શબ્દના નાદે છે છે. કરી, પદ્મનાભની જે સેના હતી તેમાંથી એક તૃતીયાંશ સેનાનો નાશ થયો. ત્યાર પછી તે કઈ
શ્રીકૃષ્ણ, હાથમાં સારંગ ધનુષ્ય ગ્રહણ કરી તે ધનુષ્યને પ્રત્યંચા ચઢાવીને મહાક્રોધે દઢપણે આક- A) છે. પંણ કરી ત્રણતકાર શબ્દ કરતા હવા. તે સમયે અવશેષ રહેલા તે સૈન્યનો પણ એક તૃતીયાંશ,
તે ધનુષ્યના નાદે કરી નાશ પામતો હો. ત્યારપછી તે પદ્યનાભ પોતાની કેટલીક સેનાને ? નાશ થએલો જોઈને અવશેષ રહેલા સૈન્ય સહવર્તમાન પલાયન કરી પોતાની નગરી પ્રત્યે પ્રવેશ કરતો હો. અને દઢ એવી લોઢાની ભૌગળો ઘાલી સંપૂર્ણ દરવાજાઓને, અને સંપૂર્ણ રાજ્ય માર્ગોને બંધ કરાવતું હવે.
અહીંયાં શ્રીકૃષ્ણ, “પદ્મનાભ, સેવે સહવર્તમાન પોતાની નગરી મથે પલાયન કરી ગયો ( એવું અવલોકન કરી તે રથ ઉપરથી નીચે ઊતરીને આકાશના મધ્યભાગને વ્યાપનારું, ભયંકર, )
અને પ્રસરેલું એવું જે મુખ–તેને વિષે હાસ્ય યુક્ત અને વિકરાળ એવી દાહો જે સ્વરૂપ મળે છે, જે છેએવા નારસિહ સ્વરૂપને ધારણ કરતા હવા. અને પોતાના ચરણઘાત કરી સંપૂર્ણ ભૂમંડળ ) છે. કંપાયમાન કરતા થકા, અને પદ્મનાભના નગરસંબંધી સંપૂર્ણ અને મર્યાદારહિતપણે જ્યાં ન
ત્યાં પલાયન કરાવતા થકા સંપૂર્ણ પર્વતને પણ કંપાયમાન કરતા હતા. તે સમયે તે નગર ગર સંબંધી પ્રાકાર પતન પામતે હવો, કેટલાએક પરદારના ચીરા થતા હવા, કેટલાંક ઘરો
પડી ગયાં, અને કેટલાંક રાજમંદિશે છિન્ન ભિન્ન થયાં. વળી તે સમયે ભય પામેલા એવા SS) કેટલાક લોકો ભોંયરામાં લપાઈ રહ્યા, કેટલાક લોકો મૂચ્છિત થઈ પડ્યા, કેટલાક લોકો છે
પિતાના પડવાની શંકાએ વક્ષને આલિંગન કરતા હતા, અને કેટલાક લોકો ઉદકમથે ડુબકી છે | મારીને રહ્યા. ત્યારપછી ભકરીને જેનાં ને ચંચળ થયાં છે એવો પદ્મનાભ રાજ, દ્રૌપદીની છે
પાસે જઈ “દુષ્ટપણાનું કેવળ ઘરજ, એવો જે હું–તેના અપરાધની ક્ષમા કરવી; અને હે દેવી, હ. મૂર્તિમાન યમસરખા એવા જે આ શ્રીકૃષ્ણ, તેનાથી મારું રક્ષણ કર.” એવું દીન ભાષણ કરી તે ગર
દ્રોપદીના ચરણસ્થળને વિષે પતો હવો. તે સમયે તે દ્રોપદી પણ, તે પદ્મનાભપ્રત્યે એવું ભાષણ , જ કરવા લાગી કે હે પદ્યનાભ, તું જે સ્ત્રીવેષ ધારણ કરીને અને મને આગળ કરીને શ્રીકૃષ્ણને ડૉ.
શારણ જશે તો ઉગરશે; અન્યથા તારું પ્રાણરક્ષણ થવું પણ મહા કઠણ છે એવું દ્રૌપદીનું છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org