________________
પ૨૯
પત્ર
કરનારાં માતપિતાને હુંઆનંદજઉત્પન્ન કરીશ. અને જો આ માતપિતા મારા કર્મનવિભાગી હોતતો તેઓની આજ્ઞાએ મેં આવું વિવાહકર્મ સ્વીકાર્ચ હોત; પરંતુ કોઈ પણ પુરૂષ, કોઈના પણ કર્મનો પર
વિભાગી થનાર નથી. રથી તે ઇંદપર્યંત સર્વ પ્રાણીઓએ પોતાનાં કરેલાં કર્મ પોતે જ ભોગવ્યાં છે - જયછે. એ માટે કષાય અને વિષયએ બોલાવેલાં અને હદયના મર્મનું ભેદન કરનારાં એવાં કર્મોએ હ) જે દુખો નિર્માણ કર્યાં જાય છે, તેઓથી ભીતિ માનનારો હું તપ આચરણ રૂંછું; એટલે સર્વ( તમ એવા આચરણોએ વૃદ્ધિ પામેલા તપથી સંપૂર્ણ કર્મો, સૂર્યથી અંધકાર જેમ નાશ પામે છે
છે, તેમ નાશ પામે છે. છે. એવું નેમિકુમારનું ભાષણ સાંભળી શિવા દેવી, જેના નેત્રોમાંથી અમૃઓ શ્રવે છે, એવી જ SG હતી થકી તે નેમિકુમારપ્રત્યે ભાષણ કરતી હવી.
શિવદેવી–હે વત્સ સકુમાર, તું આ આવા તપ કલેશ કેમ સહન કરીશ? આ તપને વિષે છરહિત એવો જે તું-તેના શરીરને સૂર્યનો તાપ પીડા કરશે. અને હાય હાય !! હેમંતઋતુને વિષે શીત નિવારણ કરવા માટે યોગ્ય એવા વસ્ત્રાદિક પરિધાનેરહિત એવો જે તું-તેને શીત પણ
બહુજ વ્યથા કરશે. અને હે વત્સ, ગૃહાશ્રયવિના અરણ્યને વિષે રહેનારા જે તું-તેણે મૂર્તિમાન 0 વિજ એવો વસ્તુ સંબંધી પોતાના અંગઉપર પડેલો જે ઉદસમુદાય-તે કેમ સહન કરો (9 જશે? અને છત્રવિના બીજાતો ભિક્ષાવૃત્તિ કેવી રીતે કરશે? અને જેને સહાય નથી એવો જે તાતું-તે તાર સમીપભાગે દોડનાર દુઃખેલ એવા પરિસ્સોની સેનાને કેમ સહન કરશે? વળી જે તે
તારા, બ્રમસરખા શ્યામવર્ણ એવા કેશસમુદાયને મેં મારા હાથે કરી હે વૃદ્ધિ પમાડે છે, ૩ તેને તું કેવી રીતે લોચન કરશે?
એવું શિવાદેવીનું ભાષણ શ્રવણ કરીને તે નેમિકુમાર તે જનની પ્રત્યે ભાષણ કરતો હશે.
નેમિકમાર—હે માતા, તમારી આ પ્રીતિ, અમારા સરખા પુત્રને ન ભાસનારા દુઃખોને દેખાડે છે. કારણ, પરાધીન એવો આ જીવ, જે બંધનરૂપ દુખસમુદાયને સહન કરે છે; તે જીવ છે. સ્વતંત્ર થયે છતાં તે બંધનરૂપ દુઃખસમુદાયનો ત્યાગ કરનાર નથી શું? અર્થાત ત્યાગ કરે છે. તે એ માટે સ્વતંત્ર થઈને કર્મબંધનથી મુક્ત થવું સારું છે. કારણ સ્વતંત્ર સ્થિતિએ જેઓનું ચિત્ત સંતોષયુકત છે, એવા સંયમી પુરૂષોને જે સુખે પ્રાપ્ત થાય છે; તે સુખ, લોભવિષે લંપટ એવા ભૂમિપતિને અને દેવેંદને પણ પ્રાપ્ત થનારાં નથી. એ માટે ચિતારૂપ જવાળાઓયુકત-એવો જે ગ્રહવાસરૂપ દાવાનળ-તેનાથી હું બહાર પડી અસંગતારૂપ વાપિવિષે સ્નાન કરી આત્માની શાં
તતા કહ્યું. શમતારૂપ નદીનું પૂર તે, નદીના પ્રવાહની બહેરે દૂરદેશપર્યત પ્રસાર પામ્યું છતાં તે ૭) નદીની તીરપિર રહેનારું વિષયરૂપ ગ્રામો, તે સંપૂર્ણ નાશ પામે છે. એ માટે જે પુરૂષને નિરંતર, ૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org