________________
પ૨૮
છે નામક શત્રુઓને જેણે જીત્યા નથી, તે અન્ય શત્રુને જીતનારે છતાં પણ વીરના નથી. કારાગૃહના છે
રક્ષકો સરખા એ કર્મોએ પૂર્વે મને નરકનેવિષે લઈને નાખ્યો અને ત્યાં છેદન ભેદન ઈત્યાદિક કરી ઘણી વ્યથાને પમાડ્યો. ચરોના રાજ સરખા એ કમએ મને તિ ભવાટવીનવિષે લઇને શીત તાપ પ્રમુખ સહસ્ત્રાવધિ કહેશે કરી બહુજ લેશિત કરી છે. એએજ હું મનુષ્ય થયો છતાં આપત્તિદારનેવિશે મને વિડંબના કરેલી છે. એએજ મને સમુદ્રમાં બુરાડેલો અને સ્થળમાર્ગનેવિષે લૂંટેલો એવો હું છું. તેમજ કર એવા એ આઠકર્મફૂપ શત્રુઓએ મારા પુત્રોનો વધ કો. સર્વ પ્રકારે કરીને આ શત્રુઓએ મારે અપકાર કર્યો નથી? અર્થાત્ સંપૂર્ણ અપકાર કરવ્યા છે. એ દુરાત્માઓએ મને કુદેવત્વ દઈ ત્યાં પરવશપણે ઉત્પન્ન થનારા પરાભવના અનેક સહ નિર્માણ કસ્યા. એવી તે કર્મની અનેક પરંપરાને સ્મરણ કરનાર હું-તે શત્રુઓના મૂળને ઉચ્છેદ કરવા માટે હવે સિદ્ધ થાઊં છું. કમરૂપ શત્રુઓને યુદ્ધવિષે જીતવા માટે હું, સ્તુતિ કરવા માટે યોગ્ય એ મોટો જે સંયમનામક અશ્વ-પ્રત્યે આરોહણ
કરી તરૂપ તીક્ષ્ણ શત્રે એ કર્મરૂપ શત્રુઓને સંતાપ ઉત્પન્ન કરીશ.” એ પ્રકારે મહા તેજપુંજ ( એવું તે નેમિકુમારનું વાણીરૂપ વશ, કર્ણછિદવિષે સંચાર કરવા લાગ્યું છતાં, અત્યંત દુઃખિત છે.
છે એવાં શિવાદેવી અને સમુદવિજ્યરાજ મૂચ્છિત થતાં હવાં. તે સમયે તે બંનેને શ્રીકૃષ્ણ, , fy આશ્વાસન કરી કિંચિત હાસ્ય કરતા થકા મોટા આદરે કરી તે નેમિકુમારપ્રત્યે ભાષણ કરતા હવા.
શ્રીકૃષ્ણ—હે નમે, તારાસરો દયાળુ અને સર્વ લોકોના હદયને ગમનારો એવો બીજો કોણ પુત્ર છે? જે તમે મહા કપાએ કરી આ પ્રાણીઓને દુઃખથી મુકત કરેચા છતાં આ માતE પિતાને અત્યંત દુઃખસમુદનવિષે શામાટે પાડો છો? માતપિતા છે તે તિરસ્કાર કરવા માટે યોગ્ય ડેરી
નથી એવું મોટા મોટા જ્ઞાતાપુરૂષો પણ વર્ણન કરે છે; ત્યારે તે માતપિતાને દુઃખથી મુક્ત કરવા માટે જે તમે વિમુખ થયા તે તમારી કૃપા સન્માર્ગને વિષે પ્રવત થનારી છતાં તેને આ બહુ નિદ્યપણું છે. એ માટે જેનેવિષે અમાં સર્વને મોટો આનંદ, જેનેવિષે માતપિતાને પણ મોટો સંતોષ અને જેનેવિ રામતી પ્રાપ્ત થનારી એવા વિવાહોત્સવને સ્વીકાર કરવો. એવું શ્રીકૃષ્ણનું ભાષણ સાંભળીને તે નેમિકુમાર હાસ્ય કરતો થકો શ્રીકૃષ્ણપ્રત્યે ભાષણ કરતો હશે.
નેમિકુમાર - કચ્છ, મારાં માતપિતાને આનંદકારક એવું હું કરતો છતાં તમે તેઓને શોકપ્રાપ્તિની આ શો શંકા કહી વા? યમની ઇચ્છાઓ સરખી વૃદ્ધિ પામેલીઓ જે જવા- ર ળાઓ-તેઓના સમુદાયે કરી પ્રદીપ્ત એવા સંસારરૂપ અગ્નિથી પુત્ર બહાર પડે છે છતાં તેને જે
ના જે માતપિતા–તેઓને કેમ આનંદ ઉત્પન્ન થનાશે નહીં? તે આનંદ ઉત્પન્ન થશેજ, એ છે માટે અપાર એવા સંસારરૂપ સળગેલા અગ્નિથી હું મહાત્વરાએ બહાર પડી મારા સુખની ઈચ્છા છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org