SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ પર૪ રેવતી, રોહિણું અને સત્યભામા પ્રમુખ એક ઠેકાણે મળેલી જે સંપૂર્ણ ભાભી-તેઓ મંગળ S: ગાયન કરતીઓ છતાં વિવાહ સંબંધી દીક્ષાવિધિને માટે વર જે નેમિકમાર-તેને પૂર્વાભિમુખે બે- 3 સાડીને મોટા આદરે પીઠી વિગેરે ચોળીને સ્નાન કરાવતાં હવાં. તે સમયે જેના હસ્તવિષે બાણ સમર્પણ કરેલો છે, અને જેના હસ્તવિષે મીંઢળ બંધન કર્યું છે, એવા તે નેમિકુમારને અવલોકન કરનારી શિવદેવીના નેત્રોની તૃપ્તિ ન થતી હતી. ત્યારપછી ઉગ્રસેનના ગ્રહને વિષે રહેનારી જે કન્યા રામતી-તેને વેણી ઘાલી વસ્ત્રાલંકાર ) ધારણ કરાવવા માટે શિવા દેવી, કુંતીદેવી પ્રમુખ સ્ત્રીઓ, ઘણુ વાઘના નાદેકરી તરંગયુક્ત એવા ) ઉગ્રસેનના ઘરપ્રત્યે ગમન કરતી હવી. ત્યાં પીઠી ચોળેલી અને અલંકાર ઘાલેલી એવી તે જ કન્યાના હસ્તવિષે જેઓએ બાણ અર્પણ કરે છે એવી તે વદ્ધ સ્ત્રીઓ, તે કન્યાના મસ્ત- 7 છે કનેવિષે શિરિષ, અક્ષત પ્રમુખે વધાવતી હવાઓ. ત્યારપછી રેશમનાં હેત વસ્ત્રો પહેરાવી; જેના પર કેશ શ્યામવર્ણ છે એવી તે રામતીને, પ્રસાધન કરવા માટે તે સવાસણ સ્ત્રીઓ કનેવિષે બે સાડતી હવી. તે સમયે તે રામતીના સ્વાભાવિક સ્વરૃપરસનું પ્રારા કરવા માટે જ જેનું Tી ચિત્ત તત્પર છે એવી શિવાદેવી, તતક્ષણ પ્રસાધન કરતાં વિશેષ વિલંબ થાયતો ઠીક એવી ઈ છે , ચ્છા ધારણ કરનારી થઈ અને તે રામતીના સ્વાભાવિક સેદર્યને કુંતીને બતાવતી હતી. KD ( શિવાદેવી–હે દેવી, આ કન્યાનો કેશસમૂહ, શ્યામવર્ણ એવી ભ્રમરીની પણ સ્પર્ધા ક- ૧) વીર રે છે. અર્થાત, ભ્રમરીના શ્યામપણ કરતાં પણ આ રામતીના કેશની શ્યામતા બહુસારી છે. ) છે એના લલાટે કરી અષ્ટમીના ચંદની શોભા તિરસ્કાર કરી જાય છે, એટલે અષ્ટમીના ચંદ્ર કરતાં જ પણ એનું લલાટ અતિ સુંદર છે. કર્ણપત લંબાયમાન હોનાાં નેત્રોના હાવભાવરૂપ વિલાસેકરી પર શોભનારીઓ જે બે ભૂકુટિઓ તેઓ દૃષ્ટિરૂપ તળાવની તીવિષે રહેનારી વણિની લીલાને જ ધારણ કરતી હોયને! એવી શોભે છે. એના કણે પણ સર્વ જગતની દષ્ટિરૂપ હરણિને કો પાશ સરખા બંધન કરનારા પાશજ છે એમાં કાંઈ સંશય નથી. નેત્રકમળના ગેકરી જેને તાડ છે a> વક્ષસરખી શોભા પ્રાપ્ત થઈ છે એવો એનો નાસિકારૂપ વાંસ જુઓ! તેમજ આ રાજમતીના આ ગાલ, જાણે કામદેવની ઢાલેજ હોયના!એવા શોભે છે. આ રામતીની ગ્રીવા છે તે, લોક્યને શશ નાદેકરી જીતના જે કામદેવને શંખ-તેની સરખી ત્રણ રેખાએયુક્ત છે. તેમજ એના બાહુ SS છે તે, મૃણાલરૂપ કદલીતંભની શોભાને લૂંટનારાજ હોયના! એવા સુંદર છે. એના સ્તનોની અર ઉપમાને આ mતનેવિશે કોણ પામનાર છે? અથોત એના સ્તનને ઉપમા દેવા જોગ આ જગ તમાં કોઈ વસ્તુ નથી; એ ઉપરથી એના સ્તનો નિરૂપમ છે એવું સિદ્ધ થાય છે. એની કટિનું છું ગ્રહણ કરવા માટે હાથની મુટિ પણ બહુ મોટી છે; એવું હું માનું છું, એ માટે એ કટિનો ભંગ 2 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy