________________
૫૨૨
5 શ્રવણ પણ તેણે કર્યું હતું, તે કારણથી અને પૂર્વજન્મના સંબંધે કરી તે રાજીમતી, નેમિફમા
રવિષે પ્રીતિ ધારણ કરનારી હતી; એ માટે શ્રીકૃષ્ણ તેનું માથું કર્યું છતાં, હર્ષ પામનારો તે ઉગ્રસેન પણ તે કન્યાને નેમિકુમારને માટે દેવાનો ઠરાવ કરતો હતો. કારણ, એ નેમિકુમાર સરખા માત્રની કોણ સચેતપુરૂષ ઈચ્છા ન કરી પછી શ્રીકૃષ્ણ, “લગ્નમુહૂર્ત ક્યારે છે? એવું પૂછેલો કોકિ નામના જતિષી એવું ભાષણ કરતો હ.
કૈgકિ–હે દેવ, સાંપ્રતકાળે જે વિષે અતિશય મેધ પ્રાપ્ત થયો છે, એવો આ વષકાળ ) પ્રવૃત્ત થયો છે; એ માટે સુજ્ઞ પુરૂષોએ આ તુમાં અન્ય પણ કાર્યો કરવાં નહીં, તે પછી સર્વ AD. કામધે પુણ્યકારક એવો પાણિગ્રહણરૂપ મહોત્સાહ કરવો નહીં; એમાં શું કહેવું? એ માટે રાજહંસના સમુદાયનો નાશ કરનારો એ આ વષકાળ, વિવાહમૃત્યવિષે ઉલ્લંઘન કરવું. 5
એવું તે કૌકિએ ભાષણ કરવું છતાં તે સમયે વિવાહ કરાવવા માટે ઉત્સુક એવો સમુદવિજ્ય રાજા ભાષણ કરતે હો કે “આ સમયનું અતિક્રમણ કર્યું છતાં આ વિવાહરૂપ કાર્યભાગ થનાર નથી; કારણ, આ નેમિકુમાર પોતે ચતુર હોઈને વિવાહ કરવા માટે ન ઈચ્છનારે છતાં આ
કોઈપણ પ્રકારે સાંપ્રતકાળેજ એની કને વિવાહ કરવાનો નિશ્ચય કરાવ્યો છે એ પ્રમાણે વિવાહ( વિષે ઉત્સુક એવા સમુદ્રવિજ્ય રાજાનું ભાષણ શ્રવણ કરી તે કોકિ પિતાના મનમાં વિચાર કરી છે
ફરીને બોલતો હશે. કે “હે રાજન, શ્રાવણમાસના શુકલપક્ષની ષષ્ઠી તિથિ છે, તે અતિ નિદ્ય છે; ) છે. એ માટે તે તિથિને ત્યાગ કરી તેની પાસેનો કોઈપણ દિવસ વિવાહ કરવા માટે સ્વીકારો.
એવું તે કૌકિનું ભાષણ સાંભળીને મહા વગેકરી તતકાળ શ્રીકૃષ્ણ વિવાહને નિશ્ચય કર્યો. અને તે શ્રીકૃષ્ણ, તમોને આમંત્રણ કરવા માટે તમારી પાસે મને મોકલતા હવા.
એ પ્રમાણે ભાષણ કરી તે કોરક, કસ્તુરીના ચિન્હયુક્ત અને કેસરના પાણીએ જેના ર. અક્ષરો લખેલા છે, એવી લગ્નપત્રિકાતે ધર્મસજાને અર્પણ કરતો હશે. તે સમયે કપૂરના કણોએ
વ્યાસ, અને સ્નેહરૂપ પૂર્ણ ચિન્હ ચિન્હિત, એવી તે લગ્નપત્રિકાને સભાનેવિષે ફોડીને સંતુચિત A એવો ધર્મરાજા વાંચવા લાગ્યો. “અસ્તિ દારાવતી નગરીથી શ્રીકૃષ્ણ હસ્તિનાપુરમથે વાસ કરે છે એ નારા ધર્મરાજપ્રત્યે મને કરી આલિંગન દેઈ નાના પ્રકારની વાર્તાના કથન કરી આનંદ ઉત્પન્ન ) કે કરે છે. હે રાજન, અમારા કુળને તમે જાણીને પોતાનું ચિત્ત ધર્યયુક્ત ધારણ કરે અને કે S: આપનો અભ્યદય જે મળે છે, એવી વાર્તાએ અમને પણ આનંદ ઉત્પન્ન કરાવજો. આ દાર- ર
કામ અમે એ કાર્ય આરંભ્ય છે કે, મુમુક્ષ અને વિજિતેદિય એવા નેમિકુમારકને બળાત્કારે
વિવાહ કરવાનો આગ્રહ કરાવ્યો છે, એ માટે જેમનું મોટું સખ્ય છે એવા સ્ત્રીઓ સહિત જે 9) ભીમસેનાદિક બંધુઓ-તેઓએ સહવર્તમાન તમે લગ્નકાળને વિષે અગત્યપણે અને પ્રાપ્ત થશે. જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org