________________
૫૧૫
یا کمر
છે બળરામ પણ જે શંખ વગાડવા માટે સમર્થ થયા નહીં તે શંખ સાંપ્રતકાળે તે વગાડ્યો છતાં S: મને મહા આર્ય લાગ્યું; એ માટે તારા બાસામર્થનું અવલોકન કરવા માટે કૌતુક ધારણ ?
9 કરનારે હું છું; એ માટે એક મુહર્તપર્યંત તારું અને મારું બાયુદ્ધ થવા દે. એવું શ્રીકૃષ્ણનું ભાષણ ર. આ સાંભળીને નિર્વિકાર એવા નેમિકુમારે “ઠીક છે એવું કહ્યું છતાં હર્ષયુક્ત એવા શ્રીકૃષ્ણ, પોતાના કોડ
હસ્તવિષે શસ્ત્રાદિક વિગેરે ગ્રહણ કરી મલ્લયુદ્ધ કરવાના રંગમંડપમધ્ય પ્રવેશ કરતા હતા. તે (5' સમયે શ્રીકૃષ્ણ અને નેમિ-એ બંનેને માન્ય એવા બળભદ, સભાનું પાલન કરી યુદ્ધ ચમત્કાર છે ( જોવા માટે બેઠા છતાં, ચાણમાનો પરાજ્ય કરનારા શ્રીકૃષ્ણ, તે સમયે યુદ્ધ કરવા સિદ્ધ થતા ) હવા. તે સમયે એવી રીતિએ મહયુદ્ધ કરવા માટે
નિયુક્ત થએલા અને કંસ તથા કેશીદૈત્યને Sણ મારનાર એવા શ્રીકૃષ્ણને અવલોકન કરી જેના બાહુÚમ મહાબળે કરીયુકત છે, એવો નેમિક પર
માર, તે શ્રીકૃષ્ણપ્રત્યે ભાષણ કરતે હો. “કે હે શ્રીકૃષ્ણ, ભારતાદ્ધપતિની સાથે યુદ્ધ કરવું એ મહાબળીપુરૂષોને યોગ્ય છે. એ માટે પૃથ્વીની ધૂળ દેહ વ્યર્થક મલીનકરો છો? એ માટે હે મુરારે, તમારું અને મારું પરસ્પર કેવળ બાહુથંભના ચલાવવું કરીને જ બળના સર્વસ્વનું અવલોકન થાઓ.
એવું શ્રીવત્સના ચિન્હ કરી સુંદર એવા જે શ્રીનેમિકુમાર તેનું ભાષણ સ્વીકારીને શ્રીકૃષ્ણ, વિખંડના રક્ષણ માટે પરિધસરખો એવો જે પોતાને ભુજ-તેને આડો ધારણ કરતા હતા. તે ( શ્રીકૃષ્ણના બાહને નેમિકુમાર, બાળ કમલિનીના તંતુની જેમ એક ક્ષણમાત્રમાં નમાવતો હો; aો છે અને પછી પર્વતશ્રેણ સરખા પોતાના ભુજને પ્રસારતો હો. તે સમયે મોટા આવેશે કરી -
દ જેમ પોતાની સંકે કરી વૃક્ષની ડાળને આકર્ષણ કરવા માટે આરંભ કરે છે, તેમ શ્રીકૃષ્ણ તે કે નેમિની ભુજવલિને સ્થાનથી હલાવવા માટે આરંભ કરતા હવા, પછી પોતાના ચરણનું આકુંચન કરી બાના સર્વરવ બળે કરી નેમિના બાહુāભવિષે શ્રીકૃષ્ણ, વૃક્ષને વિષે કપિજેમ લટકી રહે છે તેમ લટકતા હવા; તથાપિ શ્રી નેમિને બાહુāભ, એક દોરા જેટલો પણ સ્થાનથીનચલન પામતો હવો. મેરૂનું શિખર, વંટોળિયાએ ચલન પામે છે શું? તે સમયે બ્રાતા જેનેમિકુમાર-તેના અતિ
શય પરાક્રમથી ઉત્પન્ન થએલો જે મહટ હર્ષ-તેણેયુકત એવા ગુણગ્રાહિ શ્રીકૃષ્ણ, તે નેમિની , છે. બાહલતાને છોડીને વારંવાર તે નેમિપ્રત્યે આલિંગન કરતા હવા; અને સંતુષ્ટ ચિત્ત હોતા થકા એવું છે
ભાષણ કરતા હવા; “કે હે બંધ, આપણું આ કુળ સ્તુતિ કરવા માટે યોગ્ય છે; જે પવિત્ર કુળનેવિષે ૩ મહા પરાક્રમી એવો તું ઉત્પન્ન થયો છે; એ માટે મારા બાહુબળે કરી જેમ બળભદઆનંદ પા- ર) S મેછે, તેમ કરતાં વિલક્ષણ એવા તારા બળે કરીને હું આનંદ પામું છું.”
એ પ્રમાણે કરી પ્રેમિકુમારની પ્રશંસા કરતા થકા પછી તે નેમિને છોડીને તે શ્રીકૃષ્ણ, પોતાના ગૃહપ્રત્યે આવતા હવા; અને મનની વિશ્રાંતિનું કેવળ સ્થાન એવા બળરામપ્રત્યે એવો ૯
دے کر
2.
),
Sછ
ભ5@ો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org