________________
પ૧ર
દેવોના સમુદાયે ગાયન કસ્યા છે, અને જેમણે શત્રુઓને નષ્ટ કરવા છે, એવા તે શ્રીકૃષ્ણ સહવર્ત છે માન દૈદીપ્યમાન એવા પાંડુવર્ણ જેઓના હસ્તિઓ છે, અર્થાત, પાંડુવર્ણ હસ્તિઓ ઊપર આરહણ કરી; નિશંક એવા યાદવો યથેચ્છપણે દ્વારકાંને વિષે ક્રિીડ કરતા હતા. કેટલાએક યાદવ બાગમાં સંચાર કરતા હવા, કેટલાક વાપિઓ વિષે વિલાસ કરતા હવા, અને નવી પરણેલી સ્ત્રી- કો
અયુક્ત એવા કેટલાક યાદવ ક્રીપર્વત વિષે ક્રીડા કરતા હતા. તે સમયે પોતાના ગુણ કરી સર્વ ગત કરતાં વિલક્ષણ, જેમનું શાંત ચિત્ત છે એવા, અને શ્રીમાન એવા જે નેમિકુમાર-તે તે અન્ય પુત્રોની જેમ કોઈપણ ઠેકાણે ન ક્રીડા કરતા હવા. તે સમયે વિષયોથી પરાભુખ એવા ) તે પુત્રને અવલોકન કરી શિવદેવી, સમુદવિજયરાજા પ્રત્યે મહા ખેદે કરી ભાષણ કરવા લાગી.
શિવાદેવી–જે માતાઓ, સ્ત્રીઓએ સહવર્તમાન ક્રીડા કરનારા પોતાના પુત્રોને જોતીએ થકી પોતાના નેત્રવિષે સુધાની સખીજ જણે હોયના! એવી પ્રીતિને પામે છે; તેજ માતાઓ . ધન્ય છે. આ સર્વ તમયે એક માત્ર અધન્યછું. કારણ, હું તે અન્યત્રીની જેમ મારા કો) પુત્રના તરૂણ સ્ત્રીઓ સહવર્તમાન સંભાષણાદિક કરનારા મુખકમળને જોતી નથી. એ માટે હે આર્ય
પુત્ર, પુત્ર જે નેમિ-તેને સંબોધન કરી તેની કને વિવાહ કરાવવો; એટલે તે વિવાહ સંબંધી ઉત્સાજી હવિષે હું આનંદે કરી નૃત્ય કરનારી હોતી થકી જેના મનોરથ પૂર્ણ થયા છે, એવી થઈશ. P એ પ્રમાણે શિવાદેવીનું ભાષણ શ્રવણ કરી પછી તે શિવાદેવીએ સહવર્તમાન સમુદ્રવિજ- I
યરાજ, પોતે એકાંત સ્થળને વિષે પોતાને પુત્ર જે નેમિ ને બોલાવીને પ્રીતિએ કરી પ્રત્યે જ ભાષણ કરતા હવા. “કે હે વત્સ, અમો બંનેનું સર્વ-તું જ છે, અને જીવિત પણ તું જ છે કારણ ભાગ્ય, સૌભાગ્ય અને સ્વરૂપ-એઓએ કરી તું લોક્ય કરતાં વિલક્ષણ છે. અર્થાત, ભાગ્યે કરી સૌભાગ્યે કરી, અને સ્વરૂપે કરી રૈલોક્યવિષે તારા સરખે બીજો કોઈ પુરૂષની નથી. તે પૂર્વ પણ અમે બંનેના નેત્રને આનંદ ઉત્પન્ન કરનારો છે, પરંતુ સાંપ્રતકાળે તું નવીન વિવાહ કર) ના હોતો થકો અમારા નેત્રોને બીજો પણ આનંદ ઉત્પન્ન કરાવ. - એવું સમુદ્રવિજયરાજાનું ભાષણ શ્રવણ કરી તે નેમિકુમાર પણ, હાસ્ય કરતો થકો ભાષણ કરવા લાગ્યો. કે “હતાત, હું વિવાહ કરવા માટે ઈચ્છા કરતો નથી;એવું કાંઈ નથી, પરંતુ અદ્યાપિ
પર્યત કોઈપણ ઠેકાણે મારા યોગ્ય કોઈપણ સ્ત્રી નથી.” એવું તે પુત્રનું ભાષણ સાંભળીને શિવાવિ ર ભાષણ કરવા લાગી. “કે હે વત્સ, એ શું તારૂં બોલવું!! પોતાનારૂપે કરી જેણે અપ્સરાના સ્વરૂપને ડર
પણ લેપ કર છે, એવી રામતી નામે ઉગ્રસેનરજની કન્યા અહિયાંજ વાસ કરનારી છે. તે 5ગુણે કરીને પણ તારા યોગ્ય છે એ માટે તેની સાથે તું વિવાહ કર એવું શિવા દેવીનું વચન સાં- કપ Sી ભળી નેમિકુમાર ભાષણ કરવા લાગ્યો.
* ધs®©
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org