________________
છે તેની પ8) ગાયન કરીને તેનું મન રીઝાવતા હોયની! અથવા પોતાના નામ વાળી તુ આવ્યાથી
વસંત (કોકિલ પક્ષી) મધુર સ્વરે કરી જાણે તમે પોતાનું નામ પ્રગટ કરતા હોયની! મન્મથ પોતાનું નામ સાર્થક કરવાને માટે વન વનને વિષે વિચરી રહેલા દિન દિન તે જાણે પંથી જનના મન મથન કરતો હોયની. માલતી રૂપી ભિલ્લની પોતાનું વદન પ્રકુલિત કરીને પોતાના મધુરૂપ પતિને જાણે મળવાને ઉત્કંઠિત થઈ હોયની! જ્યાંહાં ત્યાંહાં આનંદ કારક પુષ્પ યુક્ત નવ પલ્લવી વૃક્ષ તથા લતાઓનું સૌદર્ય જણે વિરહી જનોના મનને વિદારણ કરવાને ઉત્પન્ન થયું હોયની!
પ્રફુલ્લિત મોગરાનાં પુષ્પ તે જાણે કામદેવ રૂપ ભિક્ષના અતિ તીક્ષ્ય બાણજ હોયની! અને સર્વ ) છે. સુખાભિલાષી નાયક તથા નાયકાઓનાં મન હરણ કરવાનેજ જાણે દક્ષિણ દિશાને અતિ શીતળ છે
વાયુ વહાતો હોયની! એ જે વસંત તે ત્રણે ભાઈઓ સહિત પાંડુ રાજાને ક્રીડા કરવાને અતિ પસંન આવ્યો. એવા સમયને વિષે તે ત્રણે ભાઈઓ સ્ત્રીઓ સહિત મનોહર વનમાં જઈ હિ
ળે બેશી આનંયુક્ત વિનોદ કરવા લાગ્યા. સ્ત્રીઓના મસ્તક ઉપર અતિ સુગંધિત કમલની ગ્રંથિત વીણીઓ શોભી રહી છે. તેની વચમાંનો જે કેશનો અંબોડો તે જાણે કાળો નાગજ પોતાની ફણ વિકાશીને તે પુષ્પોની વાસ લેતો હોયની! તે ઉપવન હોલા ઉપર બેઠેલી સ્ત્રીઓ મોટા હીંચોળાથી ભયને પામીને પોત પોતાના પતિઓને પકડી લિયે છે તે જાણે પ્રગટ આલિંગન ક્રીડા કરતી હોયની! અને એ રીતે હર્ષ યુક્ત પૂર્વ કોઈ વખતે પણ આલિંગન નહી થવાથી સારી રીતે આલિંગન કરીને અતિ હર્ષ પામવા લાગી. એવી રીતે તે વનમાં રમત ગમત કરતાં ઘણે પરિશ્રમ થય તેથી એક પાણીની વાવ્યની પાશે સર્વ જઈને બેહ. ત્યાં પણ યથેચ્છા ક્રીડા કરવા લાગ્યા કોઈ તો સ્ત્રીને સાથે લઈને પોતાની મરજી પ્રમાણે વિચરતાં ચંપા તથા મારા પ્રમુખના ઉત્તમ
સુગંધિવાળા પુષ્પ વીણે તેઓને સ્ત્રીના ચોટલામાં એવી રીતે ગુંથન કરતે હતું કે કોઈ માલી પણ છે તેવી વીણી પ્રમુખ બનાવી શકે નહીં. એ ગ્રંથિત પુષ્પથી તે સ્ત્રીઓને એવી તે શોભા આવતી તો ) હતી કે, જાણે કોઈ દેવાંગનાઓ જ હોયને! એવી દેખાતી. કોઈ માલી ફલ ગુંથન કરી લાવે તો )
તે પોતાના પતિએ ગુંથેલા ફૂલના ચાતુર્યની પાસે તુચ્છ દેખાય તેથી તેઓ તેને ગણકારે પણ
નહી. ત્રણે ભાઈઓએ મેઘરાના પુષ્પોની ગુંથેલી માલા પહેરી હતી તે તેથી એવા તો લાગતા છે. હતા કે ભણે વસંતનાજ આવતાર હોયની! એવા શોભતા હતા. કોઈ સમયે વનક્કી કરતાં શ્રમ કે
થવાથી સ્ત્રીઓ સહિત જલ ક્રીડા કરવાને સરોવરમાં ઊતરી વિનોદ કરતા હતા. જેવી રીતે કામ કરી
શાસ્ત્રમાં કામ ક્રીડા કરવાની યુક્તિઓ કહે છે તે પ્રમાણે કીડાઓ કરવા લાગ્યા. ભાઇઓ, 4. કામદેવની લીલા તે જુવો, કે જે એને વશ થાય છે તેને પ્રતિકૂલ આચરણ તે અનુકૂળ લાગે છે. તો Sછો એ મોટો આશ્ચર્ય છે. જલ ક્રિીડા કરતાં તે સ્ત્રીઓની ઊપર સારી રીતે જલ સિંચન ન કરે તો હું
<e.
)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org