________________
૫૮
પ્રકારના જે જ્ઞાનાચાર છે, તેઓનેવિષે કોઈ પણ પ્રકારે કરી જે અતિચાર મને પ્રાપ્ત થયા હોય, તે સમસ્ત અતિચારોને હું મન, વચન અને કાયાએ કરી આરાધના કરેલી આરાધનાએ શુદ્ધ ચિત્ત હોતો થકો નિંદા કરૂંછું, અને આઠ પ્રકારના દર્શનાચારનેવિષે પણ ઉત્પન્ન થએલા જે સંપૂર્ણ અતિચારો-તેઓની સમાહિતચિત્ત એવો હું નિઃશંકપણે નિદા કરૂંછું, અને પાંચ સમિતી અને ત્રણ ગુપ્તિ-એવી આઠ જે પ્રવચનમાતાઓ ગુરૂએ વર્ણન કરેલીઓ છે, તે મને પ્રસિદ્ધ્પણે પ્રાપ્ત થઈઓ છે; તેમાં જે કાઈ વિપરીત વત્તણુક કરવાથી અતિચાર લાગ્યા હોય, એ માટે અંતિમ આરાધનાને ઉત્તમ પ્રકારે કરી કરનારો એવા જે હું—તે એકાગ્રચિત્તને પ્રાપ્ત થન્મેલા જે ચારિત્રનેવિષે અતિચાર-તેને ત્યાગ કરૂંછું, તેમજ છ પ્રકારનાં બાહ્યતમ કહ્યાં છે અને છ પ્રકારનાં અંતરંગ તપ કહ્યાં છે-તેઓમાં પ્રાપ્ત થએલો જે અતિચાર તેની સાંપ્રતકાળે શુદ્ધ ચિત્ત એવો હું નિદ્યા કરૂંછું, પોતાના અનુષ્ઠાનોનેવિષે ભ્રમણ પામનારૂં જે ધૈર્ય-તેણે કરી મેં વીયૅગોપન કરશું-તે કરવું, કરાવવું અને અનુમોદન દેવું એવા ત્રણ પ્રકારનું મારૂં દુરાત્મપણુંતેની મન, વચન અને કાયા-એ ત્રણ કરણે કરી હું નિંદા કરૂંછું. સૂક્ષ્મ અને બાદર છવો– એઓના ભેદ જે સ્થાવર અને ત્રસ જીવો-એઓનેવિષે જન્મથી કરેલા જે ત્રિવિધ પ્રાણાતિપાત– તેની હૈ નિદા કહ્યું, હાસ્ય, લોભ, ભય અને ક્રોધ-એઓએ કરી જે મેં બીજાઓને પીડા કરી હોય, અને કાંઈ મૃષાવાદ હું બોલ્યો હોઊં–તેની હું નિદા કરૂંછું, તેમજ અલ્પાકવા અપતર-એવી બીજાઓની અદ્યત્વ વસ્તુઓને મેં બાળપણાથી આજપર્યંત જે કાંઈ ગ્રહણ કરી હોય, તેની હું વારંવાર નિદા કરૂંછું. તિર્યંચસંબંધી, મનુષ્યસંબંધી અને દેવસંબંધી જે અબ્રહ્મચર્યં મેં ત્રણ પ્રકારે કરી સેવન કરચું હોય, તેની ત્રણ પ્રકારે કરી હું નિદા કરૂંછું. સમસ્ત વસ્તુ ધન ધાત્યાદિ દ્વિપદ અને ચતુષ્પદ્ય-એઓવિષે જે મેં મૂળ કરી હોય, તેની હું વારંવાર નિદા કરૂંછું, જેને સમૃદ્ઘ ગૃદ્ધિ છે, એવો જે હું-તેણે પૂર્વ રાત્રીનેવિષે ભોજન કરશું તેની નિદા કહ્યું ચાર પ્રકારનો આહાર એકાંતે ભોજન કરવું, તેનો સાંપ્રતકાળે હું ત્યાગ કરૂંછું. સૂત્ર કરી અને અર્થ કરી કહેલાં જે ચાર મહાવ્રતો-તેઓને એકાગ્રચિત્ત એવો જે હું-તે ફરી પરાવર્તન કો ઉજવળપણાને પમાડુંછું. દુર્ભાષાદિકે કરી અથવા દ્રવ્યાપહાર કરી જે લોકોને મેં આજપર્યંત પીડા દીધી હોય, તે લોકો સાંપ્રતકાળે તે મારા અપરાધને ક્ષમા કરો. પૂર્વે મને દેવપણું પ્રાપ્ત થયું છતાં તે સમયે મેં જે દેવ. દુ:ખિત કરચા, પૂર્વ નારકીપણું પ્રાપ્ત થયું છતાં તે સમયે મેં જે નારકીઓને દુ:ખિત કરવા, પૂર્વે તિર્યંચણુ મને પ્ર!સ થયું છતાં તે સમયે મેં જે તિર્યંચો દુ:ખિત કરા, અને મનુષ્યપણુ પ્રાપ્ત થયું છતાં જે મનુષ્ય મેં દુ:ખિત કરચા; તે સંપૂર્ણ તે મારા અપરાધની ક્ષમા કરો. સાંપ્રતકાળે હું સમતાસહિત થકો, તે સર્વેના અપરાધોને સહન કરૂંછું. લક્ષ્મી, સ્વરૂપ, પ્રિય
.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org