________________
૫૪
પોતાનાં મસ્તકો ધારણ કરતા હવા. તે પચે પાંડવો પોતે નિરંતર ભક્તિ કરી ન હોવાથી તે
પવિત્રજ હતા, પરંતુ ફરી પોતાનાં નેત્રાણુઓની ધારાઓએ કરી તે મુનિરાજ ભીષ્મપિતામહને ગર આ સ્નાન કરાવતા હવા; એ માટે તેઓ ફરી પવિત્રપણાને સેવન કરતા હતા. તે સમયે તે મુનિ . હ ભીષ્મપિતામહ, ધીમે ધીમે તે પાંડવોને ધર્મલાભમય એવા આશીર્વાદને દેતા હવા. તે સમયે તે તો ) પાંડવો પણ મોટા આનંદે કરી તે મુનિ ભીષ્મપિતામહના મુખના અગ્રભાગ વિષે ગમન કરી ૯
બેસતા હવા. તે સમયે તે ભીષ્મપિતામહ મુનિરાજ, પોતાની દૃષ્ટિને નાસાગ્રથી આકર્ષણ કરી લે છે
પાંડવોને વિષે સ્થાપન કરતા હવા. કારણ મોટા પુરૂષ છે તે બીજાના કાર્યને માટે પોતાના ) છે સ્વાર્થવિષે પણ જેમનો આદર શિથિળ છે એવા હોય છે; એ માટે તે મુનિબે એવા ભીષ્મSણ પિતામહ, જન્મથી ધનુષ્યના સમાગમ કરી અતિ કઠણ થએલા પોતાના હાથને તે પાંડવોના પૃષ્ઠ 2
ભાર્ગનવિષે વારંવાર ફેરવતા હવા. તે સમયે અમૃતની કેવળ ગુરૂભગિની-એવી જે ભીષ્મપિતામહ
મુનિશ્રેટની દૃષ્ટિ-તેણે સિંચાએલો હોવાથી જેણે ચિત્તસંબંધી તાપ દૂર કરે છે, એ ધર્મરાજ છે તે ભીષ્મપિતામહ મુનિને પ્રાર્થના કરવા લાગ્યો.
ધર્મરાજા–હે પ્રભો, ધણો ઉત્પન્ન થનારો જે પાપjક-તેણે કરી કિલ, એવો મારો , આત્મા છે; તે તમારી ઉપાસનારૂપ અમૃતસમુદનવિષે નિમગ્ન થાઓ. હે તાત, તુણા એજ (f) ' કોઈ એક ચે-તે મારી સંપૂર્ણ વિકરૂપ નિધિને ચોરી લેતી હવી. જો એ ન ચોરતા તે મેં રાજ્યમાટે સર્વ બાંધવોને નારા શા માટે કરો હોત? એ માટે પોતાના બંધુબાંધવોને જે નિગ્રહ-તેજ જેનું મૂળ કારણ છે એવી પાપે કરીને મલીન હોવાથી વૃદ્ધિ પામેલો રાજ્ય ભંડાર અને હાથી તથા અશ્વ-એઓએ કરી આનંદકારક એવી પણ રાજ્યસંપત્તિને ધિક્કાર હો. ચંદ કિંવા કંદપુષ્પની કાંતિ સરખી જે કીર્તિ અને ધર્મ-એ બંનેને જે સંપત્તિ દરખનિર્માણ કરી ઉદય પામછે, તે સંપત્તિ નહી; પણ કેવળ કલેદાદાયક વિપત્તિજ છે. અહહ!!! વડીલ એવાં જ પિતર ગાંધારી અને ધ્રુતરાષ્ટ્ર-એઓને એમના સંપૂર્ણ પુત્રોનો નાશ કરી મેં જે દુઃખ દીધું, તે તો કેવળ ઉચ્ચાર કરવા માટે પણ અયોગ્ય જ છે. એ માટે હે તાત, સાંપ્રતકાળે પરલોકમાનવિષે પ્રસ્થાન કરનારા એવા તમે મને પ્રસન્ન થાઓ, અને કોઈ પણ પ્રકારે આસોપદેશ કરી મારા ઉપર છે. અનુગ્રહ કરે એટલે તમારા અનુગ્રહ કરી સાંપ્રતકાળે હં, અત્યંત નરકવાસ સૂચવનારા એવા, અને ૨ બાંધવોનો નાશ એજ જેનું મૂળ કારણ છે, એવા આ પાતકથી નિલયે કરી મુક્ત થઈશ. પૂર્વ પણ તમેએ મને એકવાર રાજ્યધર્મને યોગ્ય જે ઉપદેશકહ્યો હતો તે અદ્યાપિમાવિષે ઉત્તમ પ્રકારે . કરી વાસ કરે છે. તે એવો કે, સંપૂર્ણ એવા ગુણોએ એટલે પ્રજપાલનરૂપ ગુણોએ યુક્ત અને | ભૂત એટલે સારી વર્તણૂક કરનારા અને મા વંશન એટલે શ્રેષ્ઠ એવા વંશાથી ઉત્પન્ન થએલા હો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org