________________
૧૦૩
તે ભીષ્મપિતામહ મુનિરાજ રહ્યા હતા, ત્યાં જવા માટે પ્રસ્થાન કરતે હો. તે સમયે ચંદના જે અનુલક્ષે કરી જેમ નક્ષત્રગણો ગમન કરે છે, તેમ તે ધર્મરાજના અનુલક્ષે કરી સંપૂર્ણ પુરવાસી છે લોકો ગમન કરતા હતા. તે સમયે તે મુનિરાજ જે ભીષ્મપિતામહ-તેમને વંદન કરનારા જે દેવ, R. તેઓનાં વિમાનેએ કરી સૂર્યનું આચ્છાદન થયું છતાં, માગનેવિશે ગમન કરનારા રાજાઓનાં કોડ
આપ નિવારણ કરનારાં એવાં જે છત્રો-તે નિરર્થક થયાં. પછી ભૂમિને પાળક એવો જે ધર્મ છે ( રાજ-તે પુરવાસી લોકોએ સહવર્તમાન અનુક્રમે કરી તે સ્થાન પ્રત્યે પ્રાપ્ત થતો હો; અને ભીષ્મ- D.
પિતામહેઅલંત થએલો જે પર્વત-તેની આસપાસ પોતાના સંપૂર્ણ સૈન્યને મૂકતો હશે. ત્યારપછી જો પગે ચાલીને અગ્રભાગે ગમન કરનાર તે ધર્મરાજ, તૃણશધ્યાને વિષે શયન કરનારા અને આત્મધ્યાનને વિષે તત્પર એવા, ગ્લાનિ પામેલા પુરૂષની શુશ્રુષાવિષે નિપુણ એવા ગીતાર્થ મુનિઓએ કમળસરખા કોમળ એવા પોતાના હસ્તોએ જેમનું સંપૂર્ણ શરીર સેવન કર્યા છે એવા, તથા ભદગુણાચાર્ય જેમને ઉપદેશ કરે છે એવા અને દેહથી આત્માના ભિન્નપણાના નિત્રયવિષે જેમનું એકાગ્રચિત્ત થયું છે એવા, વલી દેહના દક્ષિણભાગનેવિષે રહેનારો અને સંસારનો ભંગ કરવા
માટે કેવળ મુકરજ હોયના! એવા મનહરણશીલ રજોહરણને પોતાના સમીપભાગને વિષે ધારણ છે. કરનારા એવા, “હું પ્રથમ વંદન કરીશ, હું પ્રથમ વંદન કરીશ એવું ભાષણ કરતા થકા પ્રાપ્ત થએલા, )
અને જેઓને અધિક શ્રદ્ધા વૃદ્ધિ પામેલી છે, એવા દેશે અને ખેચરોએ જેમની આસપાસ મંડળ ઉત્પન્ન કરવું છે એવા, ભૂચરે દેવો અને ખેચરો-એઓની સ્ત્રીઓએ આરંભ કરેલું જે રાસનત્ય-વિષે ઉત્કૃષ્ટ જે તાલ-તે તાલે કરી જેમ સમીપભાગ શબ્દયુક્ત છે એવા, આનંદવિષે નિમગ્ન અને જેમણે નાસિકાના અગ્રભાગવિનિજળ એવાં સ્થાપન કર્યાં છે એવા
જાણે સાક્ષાત માંર્તમાન ચારિત્રજ હોયના! એવા મનનશીલ જે ભીષ્મપિતામહ-તેમનું અવલોકન દૂર કરતે હવો. તે સમયે તે ભીષ્મપિતામહને અવલોકન કરી સર્વ પાંડવોની દષ્ટિએ આનંદ કરી તે
અને શેકે કરી શીત અને ઉષ્ણુ એવા પ્રાપ્ત થનારા અશ્રુ જળ વ્યાપ્ત થઈ. તે સમયે ધર્મરાજા,
દરથી પોતાના મુકુટ ત છત્ર, મોજડી, ખ5 અને બે ચામરો-એઓનો ત્યાગ કરી ભીષ્મપિતા- તો મહામુનિજના સમીપભાગે ગમન કરતો હતો. ત્યારપછી અષ્ટમીનવિષે ઉદય પામનારા ચંદના જ
સરખા લલાટવિષે હસ્તાંજળી કરતો થકો ધર્મરાજા, નધિકીપૂર્વક તે ભીષ્મપિતામહ મુનિરાજના જ અવગ્રહપ્રત્યે ગમન કરતે હો. ત્યાં નિસંગ એવા પુરૂષોના શિરોમણું એવા જે મુનિરાજ )
ભીષ્મપિતામહ-તેમને ઉત્તરાસંગ કરી તે ધર્મરાજા ત્રણ પ્રદક્ષિણા કરી ચરણવિષે વંદન કરતે જ તુ હશે. ત્યારપછી બીજાપણ તે પ્રત્યેક ભીમસેનાદિક ચારે પાંડવો-તે મુનિરાજ ભીષ્મપિતામહના વ છો અદભુત વાત્સલ્યને સ્મરણ કરી અનુતાપને પામતા થકા તે ભીષ્મપિતામહમુનિના ચરણપ્રત્યે Cછે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org