SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ એવો તે ધર્મરાજ, તે હસ્તિનાપુરનવિષે રહીને પૂર્વ નાશિકનેવિશે કંતીએ સ્થાપન કરેલું છે SS શ્રીચંદપ્રભનામક પ્રભુનું સત્યાલય-તેના પૂજારૂપ મહોત્સવને કરતો હતો. इति सुचरितैस्तैस्तैःसिक्तासुधाइवबांधवैः परमुपचयंपांडोः सूनुर्निनायनयद्रुमं ॥ सचनिरुपमानंदस्यंदिक्षणात्सुषुवेतमा । मखिलनृपतिश्लाघ्यं पुण्यंयशश्चफलद्वयं ॥ १४ ॥ અર્થ–એ પ્રકારે કરી બાંધવોની સહવર્તમાન તે પાંડુપુત્રધર્મરાજા, પોતાના રાજ્યમાં ન્યાયરૂપ વક્ષને રોપતો હવો અને તે વક્ષને નાના પ્રકારના સુચરિત્રરૂપ પાણીએ સિંચન કરી અત્યંત વૃદ્ધિને પમાડતો હશે. તે સમયે તે વૃક્ષપણ, ક્ષણમાં સર્વ રાજાઓએ સ્તુતિ કરવા યોગ્ય એવાં, અને નિરૂપમ આનંદને શ્રવનારાં એવાં પુણ્ય અને યશ-એ બે ફળને ઉત્તમ પ્રકારે ઉત્પન્ન કરતું હવું. પ/૧૪ના इति मलधारि श्रीदेवप्रभसूरिविरचिते पांडव चरित्रे महाकाव्ये जरासंधवधवर्णनोनाम चतुर्दश सर्गस्तस्य भाषांतरं संपूर्णम् ॥ १४॥ ॐ અથ પંચદશમ સર્ગ પ્રારંભ. ત્યારપછી અન્ય દિવસે જેમને ભક્તિ પ્રાપ્ત થઈ છે એવો અને દીક્ષા પ્રત્યે પ્રાપ્ત થએલા જે . ભીષ્મપિતામહ-તેમને વંદન કરવા માટે ગમન કરવાની ઈચ્છા કરનારો એવો ધર્મરાજા, પુરવાસી છે છે. લોકોએ સહવર્તમાન પોતાના બાંધવોને પોતાની સાથે નીકળવા માટે આજ્ઞા કરતો હશે. તે સમયે SS શ્રેષ્ઠ એવા તુરંગાદિકનેવિષે આહણ કરનાર, અને જેઓએ અનેક ભૂષણે ધારણ કર્યા છે, એવા તે પુરવાસી લોકો અને ભીમસેનાદિક બંધુઓ, ધર્મરાજના દારપ્રત્યે પ્રાપ્ત થઈ જવા માટે આ સિદ્ધ થઈ રહ્યા. તે સમયે અગણિત એવાં દેવમણી ઈત્યાદિક શ્રેટ જે ભ્રમરચિન્હો-તેઓએ . ઈજી કરી શોભના એવો પંચકલ્યાણિક જે અશ્વ-તે ઊપર ધર્મરાજા આરોહણ કરતો હો. અને જ્યાં ; Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy